Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Friday, November 13, 2020

calendar

➮    અહીં વર્ષ દરમ્યાન આવતા શૈક્ષણિક અને અન્ય કેલેન્ડરો મુકવામાં આવશે.

અહીં વર્ષ દરમ્યાન આવતા શૈક્ષણિક અને અન્ય કેલેન્ડરોને લગતી માહિતી


this section is working mode 




This section is working Mode 





This section is working Mode 



Saturday, November 07, 2020

PFMS software use data

➮    અહીં ઓનલાઇન  PFMS  સોફ્ટવેરને લગતી માહિતી મુકવામાં આવશે.

ઓનલાઇન PFMS સોફ્ટવેરને લગતી માહિતી





❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર વેન્ડર બનાવો.


❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર ગ્રાન્ટ જમા થઈ કે કેમ ?? ચેક કરો..
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર ચેકથી કરેલ ખર્ચની એન્ટ્રી કેવી રીતે કરવી ? |
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર પેમેન્ટ કઈ રીતે કરવું |
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર વ્યાજની રકમ કઈ રીતે એડ કરવી
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેરમાં મેકર અને ચેકર અને ઈ-પેમેન્ટ કઈ રીતે બનાવવું તેની વિગત
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર સી.આર.સી.અને બી.આર.સી નાણાકીય વ્યવહાર ની ઓનલાઈન એન્ટ્રી કરતી વખતે કઈ રીતે ગ્રાન્ટ જમા લેવી તે બાબત ની સંપૂર્ણ સમજ પૂરી પાડે છે
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર મા ચેકર અને મેકર એકાઉન્ટ બનાવ્યા પછી તેમજ e payment print receipt enable કર્યા પછી ઓપનિંગ બેલેન્સ એડ કરી શકો છો
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર EXCEL ફાઇલની મદદથી બધા vendor એક સાથે બનાવો.
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર में vendor का payment Approve करना सीखो।
❇️ ઓનલાઇન PFMS સોફ્ટવેર

ક્રમ  ઓનલાઇન  PFMS સોફ્ટવેરને લગતી માહિતી ડાઉનલોડ 
1
 PFMS સોફ્ટવેર  સંચાલન વિશે ઉપયોગી માહિતી ની પીડીએફ 
2
PFMS સોફ્ટવેર અંગે મહત્વની માહિતી - સૂચનાઓ
3
PFMS સોફ્ટવેર સંચાલન સંદર્ભે બ્લોક કક્ષાની માહિતી -સૂચનાઓ -માર્ગદર્શિકા
4
ભાવનગર જિલ્લાની પીએફએમએસ સોફ્ટવેર સંદર્ભે ઉપયોગી માર્ગદર્શિકા 
5
PFMS સોફ્ટવેર સંદર્ભે તમામ SMC એ કરવાની થતી પ્રોસેસની સ્ટેપ બાય સ્ટેપ માહિતી -માર્ગદર્શિકા 
6
 સોફ્ટવેર સંચાલન સંદર્ભે બ્લોક કક્ષાની માહિતી સૂચનાઓ  PPT  ફાઈલ સ્વરૂપે
7
 ####
8 ####
9
10




This section is working Mode 



❇️ ઓનલાઇન  PFMS સોફ્ટવેરને લગતી માહિતી બાબત પરિપત્ર તારીખ-29-09-2020 
  Letter Click Here 



❇️ ઓનલાઇન  PFMS સોફ્ટવેરને લગતી Web-site
  Visit Web-site Click Here  



Wednesday, October 14, 2020

Nishtha Talim use data

➮    અહીં શિક્ષકો માટેની ચાલતી ઓનલાઇન  નિષ્ઠા તાલીમમાં ઉપયોગી મોડ્યુલોની લિંકો અને સ્વાધ્યાય કાર્ય માટે ઉપયોગી અસાઇમેન્ટ તેમજ પરિપત્રો અને અહેવાલ માટેની ઉપયોગી લિંકો મુકવામાં આવશે.

ઓનલાઇન નિષ્ઠા તાલીમમાં ઉપયોગી મોડ્યુલોની લિંકો




નિષ્ઠા તાલીમ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
નિષ્ઠા તાલીમમાં જોડાતાં પહેલા આપે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગત
(૧) સૌ - પ્રથમ દિક્ષા એપ્લિકેશન ઓપન કરો
(૨) દિક્ષા એપ્લિકેશન ઓપન કર્યા બાદ આપની એપ્લિકેશનમાં જમણી બાજુ રહેલ પ્રોફાઇલ પર ક્લિક કરી આપ ગુગલ મેઈલ અથવા આપનો મોબાઇલ અને પાસવર્ડ વડે લોગીન કરો
(૩) લોગીન કર્યા બાદ આપ આપનું નામ અને વિગતો જોઈ શકશો તેની નીચે Edit ની નીચે Submit Details બટન આપેલ હશે ત્યાં ક્લિક કરો
(૪) ક્લિક કરતાં જ આપની સામે બે બોક્સ ઓપન થશે તેમાં આપે પ્રથમ બોક્સમાં Teacher સિલેક્ટ કરવાનું રહેશે હવે બીજા બોક્ષમાં આપે રાજ્ય ગુજરાત પસંદ કરવાનું રહેશે
(૫) આ વિગતો સિલેક્ટ કર્યા બાદ સબમિટ આપતાં નવું મેનું ઓપન થશે
(૬) આ બોક્સમાં આપની વિગતો બતાવશે જેમાં આપનો મોબાઇલ અને જી - મેઈલ બતાવશે જો આપે હજુ આપનો મોબાઇલ નંબર અને જી - મેઈલ અપડેટ કરેલ ના હોય તો આ બોક્સમાં જઈને અપડેટ કરી દો
(૬) હવે નીચે આપને આપની શાળાનું નામ દર્શાવવાનું રહેશે
 શાળાનું નામ દર્શાવ્યા બાદ આપને આપની શાળાનો DISE CODE સબમિટ કરવાનો રહેશે
 છેલ્લા બોક્ષમાં આપને Enter Id દર્શાવેલ છે તેમાં આપને આપનો ટિચર કોડ એન્ટર કરવાનો રહેશે
 હવે નીચે આપેલ ચેક બોક્ષમાં આપને ખરાંની ટિક કરીને સબમિટ આપી દેવાનું એટલે આપનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વિગતો સબમિટ થઈ જશે
નિષ્ઠા તાલીમ સમજુતી - ભાગ પ્રથમ
જે શિક્ષકોએ ગત વર્ષે નિષ્ઠા તાલીમ લીધેલ ના હોય તેવા તમામ શિક્ષકોએ અને તાલીમમાં ફરજીયાત જોડાવાનું રહેશે
આ કોર્સ ઓનલાઇન દિક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે
આ તાલીમની શરુંઆત ૫ મી ઓક્ટોબર - ૨૦૨૦ થી થશે
આ તાલીમમાં કુલ ૧૮ કોર્સ રહેશે જે તમામમાં ફરજીયાત જોડાવાનું રહેશે
 આ તાલીમમાં કુલ ૧૮ મોડ્યુલનો અભ્યાસ રહેશે
નિષ્ઠા તાલીમનું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર - ૧ તેમજ જીયો ટીવી પર કરવામાં આવશે
 નિષ્ઠા તાલીમનું પ્રસારણ તારીખ ૦૬/૧૦/૨૦૨૦ થી ૧૦/૧૧/૨૦૨૦ સુધી વંદે ગુજરાત ચેનલ નંબર - ૧ પર દર્શાવવામાં આવશે
 તાલીમના કુલ ૧૮ મોડ્યુલનું સ્વાધ્યાયકાર્ય શિક્ષકે તૈયાર કરવાનું રહેશે
 *નિષ્ઠા તાલીમનું શિક્ષકે તૈયાર કરેલ સ્વાધ્યાયકાર્ય CRC ને જમાં કરાવવાનું રહેશે
 CRC દ્વારા જમાં કરેલ સ્વાઘ્યાયકાર્ય તારીખ ૨૫/૧૧/૨૦૨૦ સુધીમાં BRC ને જમાં કરાવવાનું રહેશે
દરેક શિક્ષકોએ દિક્ષા પોર્ટલ પર પોતાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે
આ ડિક્લેરેશન ફોર્મમાં શિક્ષકે પોતાની વિગતો દર્શાવવાની રહેશે
 આ તાલીમ સંપૂર્ણ ઓનલાઇન રહેશે
 સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની વિગતો બીજા ભાગમાં આપેલ છે તેનો વિગતવાર અભ્યાસ કરવો.
 .......................
 7.30 થી 10.30 સુધી મોડ્યુલનું વાંચન કરવાનું રહેશે. 
11 થી 12 વાગ્યા સુધી બાયસેગ પ્રસારણ જોવાનું રહેશે  
12 થી 12.30 સ્વાધ્યાય કાર્ય કરવાનું રહેશે.
..................................................
NISHTHA શિક્ષક ઓનલાઈન તાલીમ માટે Diksha એપ્લિકેશનમાં સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કેવી રીતે ભરવું? 

દીક્ષા એપ્લિકેશનમાં પ્રોફાઈલ કેવી રીતે અપડેટ કરવી?

• શિક્ષક તાલીમમાં જોડાવવા માટે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નિષ્ઠા પોર્ટલ પર તારીખ 4-10-2020 સુધીમાં ફરજિયાત ભરવાનું રહેશે અને તેમાં ટીચર કોડ અને શાળા યુ ડાયસ કોડ અવશય ભરવાનો રહેશે.
• નિષ્ઠા તાલીમમાં બાકી રહેતા પ્રાથમિક શિક્ષકોએ 18 કોર્ષ દ્વારા ઓનલાઇન તાલીમ શાળામાં હાજર રહી મેળવવાની રહે છે. જેમાં તેમણે તમામ 18 કોર્ષમાં વ્યકતિગત રીતે જોડાવવાનું રહે છે.

● દરેક શિક્ષકને ઓનલાઇન કોર્સ મોડયુલની તાલીમ પૂર્ણ કર્યા બાદ નિષ્ઠા તાલીમ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર તાલીમ પૂર્ણ થયા બાદ ૭ થી ૧૫ દિવસમાં દીક્ષા પ્લેટફોર્મમાં લોગીન થતા પ્રોફાઇલ પેજમાંથી ડાઉનલોડ કરી શકાશે.



NISHTHA શિક્ષક ઓનલાઈન તાલીમ માટે Diksha એપ્લિકેશનમાં સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કેવી રીતે ભરવું? 
દીક્ષા એપ્લિકેશનમાં પ્રોફાઈલ કેવી રીતે અપડેટ કરવી?





➡️  Course 1: GJ_અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો (NISHTHA)  
🔗 Link :  Module - 1 Click Here 

➡️ Course 2 : GJ_વ્યક્તિગત-સામાજિક ગુણોનો વિકાસ અને સલામત તેમજ સ્વસ્થ શાળા ભાવાવરણનું નિર્માણ (NISHTHA)
🔗 Link :  Module - 2 Click Here 

➡️ Course 3 : GJ_શાળાઓમાં આરોગ્ય અને સુખાકારી (NISHTHA)
🔗 Link :  Module - 3 Click Here 





❇️અધ્યન અધ્યાપન પ્રક્રિયામાં જેન્ડરને સંકલન કરવું.(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 4 ની લીંક
 Module - 4 Click Here 

❇️ અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં ICT નું સંકલન (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 5 ની લીંક
 Module - 5 Click Here 

❇️ કલા સંકલિત શિક્ષણ (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 6 ની લીંક
 Module - 6 Click Here 



❇️GJ_શાળા આધારિત મૂલ્યાંકન(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 7 ની લીંક
 Module - 7 Click Here 

❇️ GJ_પર્યાવરણ અભ્યાસનું શિક્ષણશાસ્ત્ર(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 8 ની લીંક
 Module - 8 Click Here 

❇️ GJ_ગણિતનું પદ્ધતિશાસ્ત્ર(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 9 ની લીંક
 Module - 9 Click Here 


❇️ GJ_સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 10  ની લીંક
 Module - 10  Click Here 

❇️ GJ_ભાષાઓનું અધ્યાપનશાસ્ત્ર(NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 11 ની લીંક
 Module - 11  Click Here 

❇️ GJ_વિજ્ઞાનનું અધ્યાપન-શાસ્ત્ર (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 12  ની લીંક
 Module - 12  Click Here 


❇️ GJ_શાળા નેતૃત્વ : સંકલ્પના અને ઉપયોજન (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 13  ની લીંક
 Module - 13  Click Here 

❇️ GJ_શાળા શિક્ષણ માં પહેલ (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 14 ની લીંક
 Module - 14  Click Here 

❇️ GJ_પૂર્વપ્રાથમિક શિક્ષણ (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 15  ની લીંક
 Module - 15  Click Here 


❇️ GJ_પૂર્વ વ્યાવસાયિક શિક્ષણ (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 16  ની લીંક
 Module - 16  Click Here 

❇️ GJ_કોવિડ-૧૯ના પરિપ્રેક્ષ્યમાં: શાળા શિક્ષણમાં પડકારો (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 17 ની લીંક
 Module - 17  Click Here 

❇️ GJ_POCSO અધિનિયમ - 2012 (NISHTHA) ❇️ મોડ્યુલ નંબર 18  ની લીંક
 Module - 18  Click Here 




This section is working Mode 



❇️ નિષ્ઠા તાલીમ બાબત પરિપત્ર તારીખ-૩-૧૦-૨૦૨૦ 
  Letter Click Here 
❇️ નિષ્ઠા તાલીમ સ્વાધ્યાય કાર્ય જમા કરાવવા બાબત પરિપત્ર 
  Letter Click Here 
❇️  દિવાળી વેકેશનના લીધે નિષ્ઠા તાલીમના સમયપત્રકમાં ફેરફાર બાબત પરિપત્ર 
  Letter Click Here 


❇️  નિષ્ઠા તાલીમ સ્વાધ્યાય કાર્ય - 2020  
  NISHTHA HOME WORK  use PDF Click Here 
❇️  નિષ્ઠા તાલીમ અસાઇમેન્ટ ફાઈલ  
  NISHTHA Assignment Work PDF Click Here 
❇️  નિષ્ઠા તાલીમ સ્વાધ્યાય કાર્ય ફ્રન્ટ પેજ બનાવવા માટે ઉપયોગી એકસલ  સોફ્ટવેર ફાઈલ
  NISHTHA Assignment Work Front page PDF Click Here 


Monday, August 03, 2020

એકમ કસોટી ટેસ્ટ પેપર 2020-21


અહીં સરકારશ્રી  દ્વારા  લેવામાં આવતી   એકમ કસોટીના પેપર કસોટી પૂર્ણ થયા બાદ અથવા તો કસોટીના દિવસે મુકવામાં આવશે. semester-1 only year - 2020-21

એકમ કસોટી ટેસ્ટ પેપર Year - 2020-21

ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 Gujarati 6 Gujarati
4 Gujarati 7 Gujarati
5 Gujarati 8 Gujarati

ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 Maths 6 Maths
4 Maths 7 Maths
5 Maths 8 Maths
ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 Environment 6 Science
4 Environment 7 Science
5 Environment 8 Science

ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 None 6 Social Science
4 None 7 Social Science
5 None 8 Social Science

ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 Gujarati 6 Sanskrit
3 Maths 7 Gujarati
4 Gujarati 7  English
4 Maths 7 Hindi
5 Gujarati 7 Sanskrit
5 English 8 Gujarati
5 Hindi 8 English
6 Gujarati 8 Hindi
6 English 8 Sanskrit
6 Hindi 0  None
.
ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 Invironment 6 Science
4 Invironment 7 Science
5 Invironment 8  Science
5 Maths 6 Social Science
6 Maths 7 Social Science
7 Maths 8 Social Science
8 Maths 0  None
.
ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 Maths 3 Gujarati
4 Maths 4 Gujarati
5 Maths 5  Gujarati
6 Maths 6 Gujarati
7 Maths 7 Gujarati
8 Maths 8 Gujarati
0 None 0  None
ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 Environment 3 None
4 Environment 4 None
5 Environment 5  None
6 Science 6 Social Science
7 Science 7 Social Science
8 Science 8 Social Science
0 None 0  None
ધોરણ  એકમ કસોટી પેપર ડાઉનલોડ ધોરણ એકમ કસોટી પેપર. ડાઉનલોડ.
3 Gujarati 3 Maths
4 English 4 Hindi
5 English 5  Hindi
6 English 6 Hindi
7 English 7  Hindi
8 English 8 Hindi
6 Sanskrit 7  Sanskrit
8 Sanskrit 0  Letter new

This section is working mode ...


Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera