
➯જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં
પ્રાથમિક શાળાઓમાં એક જ સરખું પરીક્ષાનું માળખું જળવાઈ રહે એ માટે જી.સી.ઈ.આર.ટી
ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં એકસુત્રતા જળવાઇ રહે તે માટે એક જ સરખી પરીક્ષા
લેવાની છે તે માટે તમામ વિષયોની પ્રશ્નપત્રની બ્લ્યુપ્રિન્ટ આ પ્રમાણે છે જેના
આધારે પ્રશ્ન પત્રનું માળખું તૈયાર કરી શકો છો ,
➯અહીં
ધોરણ ૩ થી ૮ સુધીના તમામ વિષયોની પ્રશ્નપત્રની બ્લુ પ્રિન્ટ તેમજ નમુનાના
પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યા છે ,જેનો
ઉપયોગ કરીને આપ આપની શાળામાં આપના બાળકોને પરીક્ષાની પૂર્વ તૈયારી કરાવી શકો છો ,અહીં દરેક વિષયની બ્લુ પ્રિન્ટ અને તેના આધારે તૈયાર કરેલ પ્રશ્નપત્ર pdf
સ્વરૂપે નીચે આપેલ ડાઉનલોડ લીંક પરથી આપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી
શકો છો .
➯આ
તમામ પ્રશ્નપત્રની બ્લ્યુપ્રીન્ટને પીડીએફ સ્વરૂપે મેળવવા માટે જીવન શિક્ષણ મેગેઝીનનો સપ્ટેમ્બર 2018 નો અંક ડાઉનલોડ કરો,અંક ડાઉનલોડ કરવા માટે નીચે
આપેલ QR કોડને SCAN
કરો QR CODE SCAN કરવા માટે mobile ફોનમાં QR CODE SCANNER એપ્લિકેશન ડાઉનલોડ કરી QR કોડ સ્કેન કરો .
➪ધોરણ 5 ગુજરાતી પ્રશ્નપત્રની બ્લ્યુપ્રીન્ટ પ્રમાણે તૈયાર કરેલ નમૂનાનું પ્રશ્નપત્ર પીડીએફ સ્વરૂપે મેળવવા માટે
➪ધોરણ 5 ગણિત પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ :-
All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 













