| ક્રમ |
ચૂંટણી
ઉપયોગી માહિતી |
ડાઉનલોડ |
| 1 |
ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની માહિતી એક જ પીડીએફ ફાઈલમાં Talaja Taluko Training PDF |
 |
| 2 |
જિલ્લા, તાલુકા,ગામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન મથકના પ્રમુખ અધિકારી માટેની માર્ગદર્શિકા પુસ્તિકા મેળવવા માટે |
 |
| 3 |
પ્રિસાઇડિંગ ઓફિસરને ઉપયોગી C.U,B.U,VVPAT અને તમામ પેપર સીલના નંબરો નોધવા માટેનું ઉપયોગી પત્રક મેળવવા માટે |
 |
| 4 |
મતદાન મથકના તમામ મશીનોને સીલ કઈ રીતે કરવું તે બાબતની સમજ મેળવવા માટે |
 |
| 5 |
બિન વૈધાનિક તથા વૈધાનિક કવરો તેમજ C.U,B.U અને VVPAT ની ઉપયોગ અંગેની સમજ |
 |
| 6 |
પ્રિસાઇડીંગ ઓફિસરની ટ્રેનિંગ પુસ્તિકા મેળવવા માટે |
 |
| 7 |
પ્રિસાઇડીંગ ઓફિસરની ડાયરીનો ભરેલો નમૂનો મેળવવા માટે |
 |
| 8 |
જે મતદાર પાસે મતદાર ફોટો ઓળખપત્ર નથી, તેવા મતદારોએ મતદાન માટે રજુ કરવાના દસ્તાવેજી પુરાવાઓ |
 |
| 9 |
દર બે કલાકના સ્ત્રી-પુરુષના આંકડા અને ટકાવારી માટેનું સવારે 7 થી સાંજના 6 સુધીનું દર બે કલાક માટેનું સમયપત્રક પીડીએફ સ્વરૂપે મેળવવા માટે |
 |
| 10 |
2 કલાકના સ્ત્રી-પુરુષની ટકાવારીની ગણતરીનો ખ્યાલ રાખવા માટે ઉપયોગી પત્રક મેળવવા માટે |
 |
| 11 |
બે કલાકના મતદાનની ટકાવારી લખવા માટે ઉપયોગી પત્રક મેળવવા માટે |
 |
| 12 |
મતદાન રજીસ્ટર નમુનો : 17 - ક ( A ) મતદાર પત્રક પીડીએફ સ્વરૂપે મેળવવા માટે |
 |
| 13 |
ભારતીય ચૂંટણી પંચના માનનીય દસ્તાવેજો માંથી કયા કયા દસ્તાવેજો થી કેટલાયે મતદાન કર્યું તે કાઢવા માટેની સરળ પદ્ધતિ અને તેનું પત્રક પીડીએફ સ્વરૂપે |
 |
| 14 |
મતદાનના દિવસે અને ત્યાર પછી કોની સહી ક્યાં કરાવવીએ બાબતની સમજ મેળવવા માટે |
 |
| 15 |
પાંચ વાગ્યા પછી મતદારોને આપવાની થતી કાપલી 1 થી 40 ક્રમમાં મેળવવા માટે |
 |
| 16 |
લોકસભા ચૂંટણી માટે ખાલી પત્રકો(NIL) માટેનું ફોર્મેટ મેળવવા માટે |
 |
| 17 |
વિધાનસભા ચૂંટણી માટે ખાલી પત્રકો(NIL) માટેનું ફોર્મેટ મેળવવા માટે |
 |
| 18 |
ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા તેમના સ્ટાફને આપવાના પ્રમાણપત્રનો નમુનો મેળવવા માટે |
 |
| 19 |
પ્રિસાઈન્ડિંગ ઓફીસર અને મતદાન અધિકારીઓ માટે ઉપયોગી તમામ પ્રકારના ભરેલા પત્રકોના નમૂના |
 |
| 20 |
ચૂંટણી તાલીમ ઉપયોગી ppt ફાઈલ પીડીએફ સ્વરૂપે |
 |
| 21 |
પ્રિસાઈડીંગ ઓફિસર ડાયરી ભરેલ નમૂનો ભાગે : १ |
 |
| 22 |
પ્રિસાઈડીંગ ઓફિસર ડાયરી ભરેલ નમૂનો ભાગે : २ |
 |
| 23 |
પ્રિસાઈડીંગ ઓફિસરનું એકરારનામુ ભરેલ નમૂનો pdf file સ્વરૂપે |
 |
| 24 |
પરત કરવાના વિવિધ પરબીડિયા આપવાની માહિતી આપતી pdf file |
 |
| 25 |
|
 |
| 26 |
|
|
| 27 |
|
|
| 28 |
|
|
| 29 |
|
|
| 30 |
|
|