Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Sunday, May 26, 2019

મહત્વના પરીપત્રો

 અહીં શિક્ષણ સિવાયના અગત્યના અને મહત્વના પરીપત્રો તેમજ જરૂરી અને ઉપયોગી માહિતી જે પરિપત્રો સંલગ્ન હોય તે મૂકવામાં આવશે.

ક્રમ  પરીપત્ર વિગત  ડાઉનલોડ 
1 લોકસભાની ચૂંટણીમા મતદાર ઓળખ બાબત મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 1-3-2019   આ વખતે ફક્ત કાપલીના આધારે તમે મતદાન નહીં કરી શકો
2 ચૂંટણી સમયે બીમાર પડનાર ચૂંટણી કામગીરીમાં રોકાયેલ અધિકારીઓને તબીબી સારવાર મફતમાં આપવા બાબતનો મહત્વપૂર્ણ પરિપત્ર લોકસભા ચૂંટણી 2019 
3 સાથી સોફ્ટવેર અંતર્ગત SMS ની સુવિધા શરૂ કરવા બાબતનો સામન્ય વહિવટ વિભાગનો પરિપત્ર તારીખ 26/04/2019
4 લોકસભા વિધાનસભાની સામાન્ય પેટાચૂંટણીમાં ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી કર્મચારીઓને ફરજ દરમ્યાન અવસાન ઇજા થાય તેવા કિસ્સામાં ઉચક વળતરની ચુકવણીના દરમાં વધારો કરવા બાબત 1-5- 2019 નો પરિપત્ર
5 ભારતીય સ્ટેટ બેંકના સેલેરી પેકેજ  ખાતાધારક માટે ગ્રુપ પર્સનલ એકસીડન્ટ પોલીસી તથા બીજા અન્ય લાભો બાબત
6 ફાયર NOC બાબત લેટેસ્ટ પરિપત્ર
7 ડ્રાઈવિંગ લાયસન્સ કોઈપણ કચેરીમાં રીન્યુ કરવા બાબત GR લેટેસ્ટ પરિપત્ર
8  સેવિંગ બેંક એકાઉન્ટને સેલેરી બેંક એકાઉન્ટમા બદલી શકાય તે બાબત SBI નો લેટર.
9 True copy કોણ કરી શકે તે બાબતે ગુજરાત સરકારનો નો પરીપત્ર કયા કયા ડોક્યુમેન્ટ આપણે જાતે Self Attestade કરી શકીયે તેની યાદિ તે બાબતનો 2015 નો પરિપત્ર
10 વસ્તી ગણતરીની કામગીરી માટે કેટલું માનદ વેતન મળશે તે બાબત પરિપત્ર વસ્તી ગણતરી 2021નો પરિપત્ર


ક્રમ  પરીપત્ર વિગત ડાઉનલોડ 
1  સરકારી કર્મચારીઓ સામે ફરિયાદ (FIR) દાખલ કરતા પહેલા પૂરતી ચકાસણી કરવા બાબત 2016 નો ઉપયોગી પરિપત્ર 
2  હવેથી ઇ ગ્રામ સેન્ટરમાં જ મતદારયાદીમાં સુધારા વધારા થઈ શકશે આવકનો દાખલો અને અસ્થાયી રહેઠાણ પ્રમાણપત્ર હવે  ગ્રામ-પંચાયત કચેરીમાંથી જ મળી રહેશે જુવો આ પરિપત્ર
3  કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બાબત  
4  સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબત લેટેસ્ટ પરિપત્ર  
5 ભારતીય સ્ટેટ બેંક ના સેલેરી પેકેજ ખાતાધારક માટે ગ્રુપ પર્સનલ એકસીડન્ટ પોલીસી તથા બીજા અન્ય લાભો બાબત
6  ગુજરાતની તમામ RTO કચેરીમાંથી એજન્ટ પ્રથા બંદ કરવા બાબત પરિપત્ર
7 વિધાર્થીઓને માર્કશીટ સ્‍વપ્રમાણિત કરવાની સવલત આપવા બાબત.
8 ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમોનો ચુસ્ત અમલ કરવા બાબતનો પરિપત્ર
9 રાજ્ય સરકારે ૧૬/૧૦/૨૦૧૯ના રોજ ઠરાવ બહાર પાડી નિર્ણય કર્યો છે કે હવે રૂપિયા 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રી કાઢી આપશે. આ માટે નિયત ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. 
10 ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નો પાર્કિંગ જોન જાહેરનામું તારીખ: 14 /10/ 2019 કલેકટરશ્રી ભાવનગર
11 લાયસન્સ (RTO) માટે લઘુતમ લાયકાત બાબત તમામને વાંચવા લાયક પરિપત્ર
12 રેશન કાર્ડની કામગીરી માટે તાલુકામા ધકકા ખાવાની જરૂર નથી,તમારા ગ્રામ પંચાયત મા રૂ. 20 ફી આપી  કરાવી શકસો
13
14
15
16
17
18
19
20


Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera