Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Wednesday, May 29, 2019

Online Guide

 અહીં વિવિધ ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડલાઈન્સને લગતી જરૂરી માહિતીની ફાઇલો મુકવામાં આવશે.
ક્રમ  ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડલાઈન્સ ડાઉનલોડ 
1 શાળામાં સ્વચ્છતા ગુણો વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન અંગેની માહિતી અને માર્ગદર્શિકા
2 Udise યુ ડાયસ ફોર્મ ભરવા માટેની માર્ગદર્શક સૂચનાઓ 
3 માઈક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કેવી રીતે કરીશું - virtual ક્લાસ તેમજ વાઇટ બોર્ડર ઉપયોગ અંગેની માર્ગદર્શિકા
4 જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઇન કોર્સ માટેની માર્ગદર્શિકા
5 Covid-19  virus Digital  Pass  Guide line  PDF
6 DIKSHA iGOT Covid-19 Training Guideline  module PDF


ક્રમ  ઓનલાઈન માહિતી ભરવા માટેની ગાઈડલાઈન્સ ડાઉનલોડ 
1 આધાર કાર્ડની વેબસાઈટ પરથી પ્રીન્ટ કેમ કાઢવી તેની સમજ
2 આધાર ડાયસમા એન્ટ્રી કરવા માટેની નવી માર્ગદર્શિકા 
3 મ.ભો. યોજનામા ઓનલાઇન  વિદ્યાર્થીઓની સંખ્યા સુધારવા બાબત માર્ગદર્શિકા
4 રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા પીડીએફ સ્વરૂપે
5 શિષ્યવૃત્તિ તથા ગણવેશ 2019 - 20 માટે માર્ગદર્શન માર્ગદર્શિકા Pdf file સ્વરૂપે
6 NCERT દ્વારા  વિડીયો કન્ટેન્ટનો નેટવર્કમાં ઉપયોગ કરવા માટેનું યુઝર મેન્યુઅલ સ્ટેપ બાય સ્ટેપ
7 કમ્પ્યુટર ટેબ્લેટ રજીસ્ટેશન Guideline પુસ્તિકા
8 સરકારી કર્મચારીઓ માટે ઓનલાઈન ઇન્કમટેક્ષ ભરવા માટેની માર્ગદર્શિકા પીડીએફ ફાઈલ સ્વરૂપે
9  શિક્ષકોએ બદલી માટે ઓનલાઇન કઈ રીતે અરજી કરવી તેની માહિતી
10 શાળા કોષમાં શિક્ષકોની માહિતી (profile) કઈ રીતે ભરવી તેની માહિતી પુસ્તિકા
11 ઓનલાઇન સ્કોલરશીપ એન્ટ્રી માટેની વિવિધ જાતિની યાદી
12 ઓનલાઈન શિષ્યવૃત્તિ દરખાસ્તની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા Pdf file સ્વરૂપે
13 ભાવનગર એડમિનિસ્ટ્રેશન  સ્ટાફ ઇન્ફર્મેશન સિસ્ટમ (BASIS) યુઝર મેન્યુઅલ માટેની માહિતી માટે
14 વિદ્યાર્થી પરીક્ષા ગુણ એન્ટ્રી માટેની માર્ગદર્શિકા
15 Aadhaar update  હવે તમારે જાતે જ આધારકાર્ડની આ  6 (છ) ભૂલોને સુધારી શકો છો તેના માટેની માર્ગદર્શિકા
16 ખેલ મહાકુંભ રજીસ્ટેશન માર્ગદર્શિકા અને અરજી ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ
17 SSA અંતર્ગત શાળાકીય તમામ વહીવટ ઓનલાઈન કરવા જઈ રહ્યા તેના માટે ઉપયોગી મોડયુલ
18 કાઈ ઝાલા મોબાઇલ એપ્લિકેશન યુઝર મેન્યુઅલ માર્ગદર્શિકા
19  BLO એપ્લીકેશન ગાઈડલાઈન એપ્લીકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો  તેની સંપૂર્ણ માહિતી 
20 ફેસબુક વર્કપ્લેસ માર્ગદર્શિકા
21  પિરીયોડીક એસેસમેન્ટ ટેસ્ટ એકમ કસોટીના ગુણની એન્ટ્રી અંગેની માર્ગદર્શિકા
22 ઓનલાઇન પગાર (Bill) પત્રક એન્ટ્રી બાબત માહિતી આપતી Pdf
23  ઓનલાઇન માસિક પત્રક એન્ટ્રી બાબત માહિતી આપતી Pdf
24 ઓનલાઇન શિક્ષક માહિતી એન્ટ્રી માટેની  SAS  GUJARAT  હેલ્પલાઇન માર્ગદર્શિકા
25 ટીમ ટીમ તારા મોબાઇલ એપ્લિકેશન ઉપયોગ કરતાં માર્ગદર્શિકા
26 ડિજિટલ ગુજરાત ઓનલાઇન શિષ્યવૃત્તિ માટે દરખાસ્ત સેન્ડ કર્યા બાદ જે બાળકોના પેમેન્ટ ફેઈલ થાય છે તે માટે શું પ્રોસેસ કરવાની તેની માહિતી
27 SAS માં શિક્ષકની પ્રોફાઈલ  વેરીફાઈ કેવી રીતે કરશો  ટીચર પાસવર્ડ કેવી રીતે મેળવશો 
28 શાળા આધાર ડાયસ અંગે વિસ્તૃત માહિતી  સમજ Pdસ્વરૂપે
29 SA શિક્ષક પ્રોફાઈલ માં સેવા સમય રેખા, પ્રાપ્ત રજાઓ, ભોગવેલ રજાઓ બાબત ઓફિશિયલ સૂચનાઓ 
30  SAGujarat.in માં રજા ની એન્ટ્રી બાબતે નવી માર્ગદર્શક સૂચનાઓ Pdf ફાઈલ સ્વરૂપે
31 શાળા મોનીટરીંગ એપ્લિકેશન અંતર્ગત HM Dashboard Module ને શાળા કક્ષાએ ઉપયોગમાં લેવા બાબત 
32 SAS (સાસ ) ગુજરાતમાં  ઓનલાઇન રજા અંગેની માર્ગદર્શિકા official modul
33  એકમ કસોટી અને એકઝામ માર્કની ઓનલાઇન એન્ટ્રી માટેની નવી માર્ગદર્શિકા ફાઈલ પીડીએફ સ્વરૂપે
34 શિક્ષક પોર્ટલમાં માહિતી અપડેટ કરવા માટેની માર્ગદર્શિકા Pdf ફાઈલ સ્વરૂપે
35 મોંઘવારી 5 % વધારો SASમાં કેવી રીતે અંકારવો  તેની ઓફિશિયલ Pdf ફાઇલ 
36 ધોરણ ૩ થી ૮ મુખ વાંચન ઝડપ કસોટીના ગુણની એન્ટ્રી કરવા માટેની માર્ગદર્શિકા ઓફિસિયલ Pdf
37 સાસ ગુજરાત પોર્ટલ માં શિક્ષકને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી અને જિલ્લાની આંતરિક બદલી અંગે હેલ્પ મોડ્યુલ Pdf
38 વાંચન ઝડપ ચકાસણી માટેની માર્ગદર્શિકા ડાયટ દ્વારા પ્રસ્તુત પીડીએફ
39  PAN ઓનલાઈન કેમ ફોર્મ ભરવુ તેની માહિતી.નવી સુવિધા 
40 માઈક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કેવી રીતે કરીશું - virtual ક્લાસ તેમજ વાઇટ બોર્ડર ઉપયોગ અંગેની માર્ગદર્શિકા -2
41
42
43
44
45
46
47
48
49
50

.........................................................................................
  M͟i͟c͟r͟o͟s͟o͟f͟t͟ T͟e͟a͟m͟s͟ S͟c͟h͟o͟o͟l͟ L͟o͟g͟i͟n͟
આ સાથે શાળાના માઈક્રોસોફ્ટના યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવે છે જેમાં આચાર્યશ્રી એ માઈક્રોસોફ્ટ ટીમ્સ ડાઉનલોડ કરી તેમાં લોગઈન થવાનું રહેશે. નજીકના સમયમાં શાળા સાથે વિડીઓ કોલના માધ્યમ થી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ સાથે આપને ટીમ્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટેની G͟U͟I͟D͟E͟L͟I͟N͟E͟ (માર્ગદર્શિકા) મોકલી આપવામાં આવે છે.
નોંધ:-
1. ફર્સ્ટ ટાઇમ લોગીન થશો ત્યારે આપને આપનો પાસવર્ડ બદલવાનું પૂછશે જેમાં કાળજી રાખીને આપનો નવો પાસવર્ડ બદલવાનો રહેશે.
2. કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે આપના CRC, BRC અથવા અન્ય કોઈના ટીમ્સના માધ્યમથી અમારી હેલ્પ લાઈન પર ચેટ વડે આપની મુશ્કેલી જણાવશો. (helpccc@gujccc.com)
3. Help CCC માં  મેસેજ કરવા માટે ટીમ્સના સર્ચબારમાં Helpccc સર્ચ કરી ચેટમાં આપનું યુઝરનેમ તેમજ આપની ટીમ્સને લગતી મુશ્કેલી જણાવશો.
Link for Teams Download for PC   
Link for Teams Download for ANDROID Mobile    
Link for Teams Download for IOS Mobile   

  Help CCC માં સહાયતા માટે મેસેજ કરવા નીચેની લીંક પર ક્લિક કરી લોગઈન થયા બાદ મેસેજ કરી શકો છો.

  User id scool dise code  Example  :  24141002101@gujccc.com 
➮      Default Password  is  : school@123 

Online Entry Related Video

NO SUBJECT DISCRIPTION RELATED VIDEO
1

ફીટ ઇન્ડિયા રજીસ્ટ્રેશન -ફિટ ઇન્ડિયા અંગે શાળાઓનું રજિસ્ટ્રેશન ચાલુ છે.શાળાના આચાર્ય રજી. કરી આપના સહકારથી 100 ટકા શાળાઓનું રજિસ્ટ્રેશન થાય અને એ વિગત મુજબ શાળામાં શૈક્ષણિક કાર્ય સિવાયના સમયમાં રમતગમત પ્રવૃત્તિઓ થાય તેવો પ્રયાસ કરશો.

2

Sas portal માં રજાની વિગત કઈ રીતે add કરવી તેની સંપૂર્ણ સમજ

3

શિક્ષકોની માહિતી શિક્ષક પ્રોફાઇલ school profile અને પાસવર્ડ સાસ પોર્ટલમાં કઈ રીતે અપડેટ કરવા તેની સંપૂર્ણ  સમજ

4

ઓનલાઇન પગાર એન્ટ્રી કઈ રીતે કરવી / માસિક પત્રકની એન્ટ્રી કઈ રીતે કરવી?.

5

SAS માં ઓનલાઇન માસિક પત્રક કેવી રીતે ભરવાનું તેનો અગત્યનો વીડિયો

6

SAS માં ઓનલાઇન પગારબીલ કેવી રીતે બનાવવું ઓફિશિયલ વિડિઓ

7

સાસ ગુજરાત પોર્ટલ માં પગાર કેન્દ્ર દે કઈ રીતે કાર્ય કરવું તેની મદદ માટેનો વિડીયો

8

➯ SAS પોર્ટલ પર નવો વર્ગ કેમ ઉમેરશો?👌બધા વિદ્યાર્થીઓની માહિતી Excel ફાઈલ થી કેમ અપલોડ કરશો?👌વર્ગ શિક્ષક કેમ ઉમેરશો?👌જે તે વર્ગમાં કયા શિક્ષક કયો વિષય ભણાવે છે તે કેમ ઉમેરશો ?👌પત્રક ABC કેમ ભરશો ?👌પત્રક ABC ની પ્રિન્ટ કેમ ભરશો ?
ઉપરના દરેક સવાલનો જવાબ નીચે આપેલ વીડિયો માં છે

9

વિદ્યાર્થીઓની માહિતી અપલોડ કેવી રીતે કરશો ?

10

શિક્ષક હકીકત વેરિફિકેશન અને પ્રમાણપત્ર

11

મુખવાચન ઝડપ ડેટા એન્ટ્રી કેવી રીતે કરશો ?

12

➯ SAS પોર્ટલ પર

મોઘવારી તફાવત પત્રક કેવી રીતે ભરશો ?

13

SAS GUJARAT | પગારબીલમાં ૧૭ % મોઘવારી કેવી રીતે અપડેટ કરશો ?

14

એકમ કસોટી ઓનલાઈન માર્કસ એન્ટ્રી આ અંગે સમજ

15 શિક્ષકોના નવા લોગિન ID અને પાસવર્ડ ક્યાંથી લેશો ? video - 1
16 શિક્ષકોના નવા લોગીન id અને પાસવર્ડ ક્યાથી મેળવશો?  video - 2
17 SAS GUJARAT BIRTHDATE FETCH FROM SSA I ROLL NUMBERS IN SAS
18 Microsoft Teams માં વિડીયો કોન્ફરન્સ કરવા બાબતની તમામ માહિતી
19 માઇક્રોસોફ્ટ એપ્લિકેશન કેવી રીતે અવાજ ચાલુ અને બંધ કરવો કેવી રીતે વિડીયો ચાલુ અને બંધ કરવો તેમજ વિડીયો કોન્ફરન્સ દરમિયાન કઇ રીતે કોઈપણ ફાઈલ શેર કરવી તે તમામ બાબતો જાણવા
20 Wel-come Thanks For Visit
21 Wel-come Thanks For Visit
22 Wel-come Thanks For Visit
23 Wel-come Thanks For Visit
24 Wel-come Thanks For Visit


Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera