
➪ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને તેમજ ગુજરાત બહારના કોઈપણ નાગરિક ગુજરાતના વિસ્તારની અંદર અકસ્માતથી ખવાય તો ગુજરાત સરકાર દ્વારા 50 હજાર સુધીની સહાય કરવામાં આવે છે આ માટે અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવો રજુ કરવાના રહેશે .
| ક્રમ | ગુજરાત સરકાર રોડ અકસ્માત યોજના ઉપયોગી માહિતી | ડાઉનલોડ |
| 1 | અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવોઓ રજુ કરવાના રહેશે તમામ પત્રકોને pdf ફાઈલ સ્વરૂપે મેળવવા માટે | ![]() |
| 2 | ![]() |
|
| 3 | ![]() |
|
| 4 | ![]() |
|
| 5 | ![]() |
➯ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને તેમજ ગુજરાત બહારના કોઈપણ નાગરિક ગુજરાતના વિસ્તારની અંદર અકસ્માતથી ખવાય તો ગુજરાત સરકાર દ્વારા 50 હજાર સુધીની સહાય કરવામાં આવે છે આ માટે અકસ્માતમાં ઘવાયેલ નાગરિકે અમુક પુરાવો રજુ કરવાના રહેશે .આકસ્મિક અકસ્માતના હિસાબે ઘણા પરિવારોનું નુકસાન થાય છે અને એમાં પણ જ્યારે ઘરની મુખ્ય વ્યક્તિ છે એ અકસ્માત ની અંદર ઘવાય ત્યારે એ પરિવારે ઘણું બધું સહન કરવું પડે છે આવા પરિવારને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધેલો છે જે નિર્ણય છે ગુજરાત ના વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ અકસ્માતથી ખવાય તો એમને પ્રાથમિક સારવાર સ્વરૂપે 50 હજાર સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે એવું નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જાહેર કરેલું છે જેમાં ક્યા ક્યા પુરાવોઓની યાદી અહીં નીચે આપવામાં આવેલી છે જો આપના પરિવારમાંથી અથવા તો આપના નિકટના સંબંધી માંથી કોઈને આવો દુર્ઘટનાગ્રસ્ત અકસ્માત નડે તો આપ એને સહાયરૂપ થઈ શકો એ માટે અહીં નીચે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મૂકવામાં આવેલી છે જેનો આપણી જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકો છો નીચે વિસ્તારથી એમની માહિતી તેમજ એના માટે જરૂરી આધાર પુરાવાઓ pdf ફાઈલ સ્વરૂપે મુકવામાં આવેલ છે જેનો આપ ઉપયોગ કરી શકો છો.
All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 









