Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Sunday, February 16, 2020

સાંસ્કૃતિક કાર્યક્રમ વિડીયો


અહીં શાળાના વિવિધ ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ વિડીયો  મુકવામાં આવશે.


No DESCRIPTION VIDEO
0 26 મી જાન્યુઆરી સાંસ્કૃતિક કાર્યક્રમ પિરામિડ નાટક ધોરણ-૭ અને ૮ ના બહેનો વર્ષ 2019-20



No DESCRIPTION VIDEO
1 "ટોટે ટોટે ટો ડાન્સ સોંગ" સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2018-19 ધોરણ 5 વિદ્યાર્થી
2  પ્રેમ રતન ધન પાયો મેનેસાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2017-18 ધોરણ ૭ વિદ્યાર્થી
3  રંગી પરોઢ આવી ખુશીયા સંગ લાવી સાંસ્કૃતિક કાર્યક્રમ
 વર્ષ 2018-19 ધોરણ ૫ વિદ્યાર્થી
4  દિલ હૈ છોટા સા છોટી સી આશા સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2018-19 ધોરણ ૪ વિદ્યાર્થી
5  ગોડ અલ્લાહ ઓર ભગવાન મે બનાયા એક ઈન્સાન સાંસ્કૃતિક કાર્યક્રમ
વર્ષ 2017 18 ધોરણ ૭ વિદ્યાર્થી
6  અમે ગુજરાતી લેરી લાલા સાંસ્કૃતિક કાર્યક્રમ
વર્ષ 2018-19 ધોરણ ૫ વિદ્યાર્થી
7  મોરી બંસી બજયા નંદલાલા કનૈયા સાંસ્કૃતિક કાર્યક્રમ
વર્ષ 2017-18 ધોરણ ૭ વિદ્યાર્થી
8  મુજે માફ કરના ઓ સાઈ રામ અભિનય ગીત સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2018-19 ધોરણ 4 વિદ્યાર્થી
9  મન મોર બની થનગનાટ કરે ગીત સાંસ્કૃતિક કાર્યક્રમ
વર્ષ 2017 18 ધોરણ ૮ વિદ્યાર્થી
10 sim sim pola pola અમેરિકન એક્શન સોંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2017 18 ધોરણ ૩ વિદ્યાર્થી
11 છમ છમ છમ સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2018-19 ધોરણ ૭ વિદ્યાર્થી
12 ચલો સ્કૂલ ચલે હમ સાંસ્કૃતિક કાર્યક્રમ
વર્ષ 2018 -19 ધોરણ ૪ વિદ્યાર્થી
13 શ્રી ગણેશા દેવા સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2018-19 ધોરણ ૭ વિદ્યાર્થી
14 ઈશ્વર અલ્લાહ એ પુકાર સુનલે હો ઈશ્વર સાંસ્કૃતિક કાર્યક્રમ
વર્ષ 2018-19 ધોરણ ૫ વિદ્યાર્થી 
15  બોલ કંગના બોલ ચુડીયા ડાન્સ ગીત સાંસ્કૃતિક કાર્યક્રમ
વર્ષ 2017 18 ધોરણ 6.7 વિદ્યાર્થી
16 ઉડી ઉડી જાય દિલ કી પતંગ ડાન્સ સોંગ સાંસ્કૃતિક કાર્યક્રમ
વર્ષ 2018-19 ધોરણ 4 વિદ્યાર્થી
17 જો નિશાળે કોયલ બોલી સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2017 18 ધોરણ 1.2 વિદ્યાર્થી
18 ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના ગીત સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ 2018-19 ધોરણ 5 વિદ્યાર્થી
19 આવો આવો મહેમાન સ્વાગત ગીત શ્રી સોસીયા કન્યા પ્રાથમિક શાળા ધોરણ 3 વિદ્યાર્થી
20 કાનુડા મોરલીવાળા
વર્ષ 2017-18
ધોરણ 8 વિદ્યાર્થી 
21 કાલા ચશ્મા કાલા ચશ્મા ગુજરાતી મિક્સ સોન્ગ ધોરણ ૭ ૮ વિદ્યાર્થીઓ વર્ષ 2018-19
22 છટકી રે મારા માખણની મટકી ડાન્સ 26 મી જાન્યુઆરી સાંસ્કૃતિક કાર્યક્રમ વર્ષ ૨૦૧૭ -૧૮
 ધોરણ : ૮ વિદ્યાર્થીઓ
Video 400*300

" Thanks For Visit "

Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera