
➯અહીં
ગુજરાતી સાહિત્યકારો અને તેમના ઉપનામ આપવામાં આવેલ છે.
| કવિનું નામ | ઉપનામ | કવિનું નામ | ઉપનામ | કવિનું નામ | ઉપનામ |
|---|---|---|---|---|---|
| પ્રેમાનંદ સ્વામી | પ્રેમસખિ | સૂર્યકાન્ત ત્રિપાઠી | નિરાલા | હરજી દામાણી | શયદા |
| ધનશંકર ત્રિપાઠી | અઝિઝ | મગનલાલ પટેલ | પતીલ | હિંમતલાલ પટેલ | શિવમ સુંદરમ્ |
| અરદેશર ખબરદાર | અદલ | મુકુન્દરાય પટણી | પારાર્શય | અલીખાન બલોચ | શૂન્ય |
| રણજિતભાઈ પટેલ | અનામી | હર્ષદ ત્રિવેદી | પ્રાસન્નેય | અનંતરાય રાવળ | શૌનિક |
| સચ્ચિદાનંદ વાત્સ્યાયન | અજ્ઞેય | મધુસૂદેન પારેખ | પ્રિયદર્શી | શાંતિલાલ શાહ | સત્યમ્ |
| - | - | - | - | - | - |
| કવિનું નામ | ઉપનામ | કવિનું નામ | ઉપનામ | કવિનું નામ | ઉપનામ |
|---|---|---|---|---|---|
| ભોગીલાલ ગાંધી | ઉપવાસી | લાભશંકર ઠાકર | પુનર્વસુ | મનુભાઈ ત્રિવેદી | સરોદ |
| નટવરલાલ પંડ્યા | ઉશનસ્ | કવિ ન્હાનાલાલ | પ્રેમભક્તિ | ધીરુભાઈ ઠાકોર | સવ્યસાચી |
| સુરસિંહજી ગોહિલ | કલાપી | ચીનુભઈ પટવા | ફિલસુફ | ચુનીલાલ શાહ | સાહિત્ય પ્રિય |
| મણિશંકર ભટ્ટ | કાન્ત | ભાનુશંકર વ્યાસ | બાદરાયણ | બળવંતરાય ઠાકોર | સેહેની |
| દત્તાત્રેય કાલેલકર | કાકાસાહેબ | ડાહ્યાભાઈ દેરાસરી | બુલબુલ | દામોદર ભટ્ટ | સુધાંશુ |
| કનૈયાલાલ મુનશી | ઘનશ્યામ | ઈબ્રાહીમ પટેલ | બેકાર | ત્રિભુવનદાસ લુહાર | સુન્દરમ્ |
| મનુભાઈ ત્રિવેદી | ગાફિલ | બરકતઅલી વિરાણી | બેફામ | મોહનલાલ મેહતા | સોપાન |
| બંસીલાલ વર્મા | ચકોર | રમણભાઈ નીલકંઠ | મકરંદ | ઝીણાભાઈ દેસાઈ | સ્નેહરશ્મિ |
| ચંદ્રવદન મેહતા | ચંદામામા | બાલશંકર કંથારિયા | મસ્ત, બાલ, કલાન્ત | વિવેક કાણે | સહજ |
| બાલાભાઈ દેસાઈ | જયભિખ્ખુ | ત્રિભુવન ભટ્ટ | મસ્તકવિ | કિશનસિંહ ચાવડા | જિપ્સી |
| રસિકલાલ પરીખ | મૂષિકાર | બકુલ ત્રિપાઠી | ઠોઠ નિશાળીયો | જમનાશંકર બૂચ | લલિત |
| મનુભાઈ પંચોળી | દર્શક | દેવેન્દ્ર ઓઝા | વનમાળી વાંકો | રામનારાયણ પાઠક | દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી |
| ઉમાશંકર જોષી | વાસુકિ | ગૌરીશંકર જોષી | ધૂમકેતુ | કરસનદાસ માણેક | વૈશંપાયન |
| - | - | - | - | - | - |
All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 

