Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Wednesday, June 03, 2020

અગત્યની APPs

અહીં જાણવા જેવી, અગત્યની , મહત્વની   ઉપયોગી  APPs  મુકવામાં આવશે.

ક્રમ  અગત્યની APPs, મહત્વની બાબતો ડાઉનલોડ
1 પ્રોફેશનલ સર્ટિફિકેટ બનાવો મોબાઇલથી ફક્ત 5 મિનિટમાં,કોઈ પણ સ્પર્ધાનું સર્ટિફિકેટ,એડીટ કરો કોઈપણ ભાષામાં,શાળા માટે ઉપયોગી
2 આધાર કાર્ડ માટેની ઓફીસીયલ એપ્લીકેશન Madhar લોન્ચ
3 ડિક્ષનરીમાં સ્પેલીંગ શોધવાની ઝંઝટમાંથી મુક્તિ આ એપ્લીકેશનમા તમે ટાઈપીંગ વગર પણ સ્પેલિંગનો અર્થ ગુજરાતી, હિન્દી સહિત 39 ભાષામાં જાણી શકશો.,આખા વાક્યનુ પણ ભાષાંતર કરી શકાશે
4 કોઈ પણ ગાડી નો નંબર નાખો અને જાણો તે ગાડી ના મલિક કોણ છે  App Dowload
5 ઉમરની ગણતરી કરવા માટે ઉપયોગી Age calculator એપ્સ
6 અંગ્રેજી શીખવા માટે ઈ-  પાઠશાળા એપ્સ
7 કોઈપણ વાહનની વિગત મેળવવા માટે ઉપયોગી મોબાઈલ ફોન એપ્લિકેશન
8 ભારત સરકારે Aarogya Setu કોરોના વાઈરસ ટ્રેકિંગ એપ્લિકેશન બનાવી છે જે સ્માર્ટફોનની જીપીએસ સિસ્ટમ અને બ્લૂટૂથનો ઉપયોગ કરીને કોરોના વાયરસ ચેપને શોધી કાઢવામાં મદદ કરશે.

ક્રમ અગત્યની APPs,ડાઉનલોડ 
1ખેડૂતોને ખેતીમાં માર્ગદર્શનરૂપ થઈ શકે એવી એન્ડ્રોઇડ એપ્લીકેશન
2આ એપ થી પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ સહી 10 KB મા બની જશે
3એક બાળ – એક ઝાડ શાળા વનીકરણ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ એપ
4મતદાન ટકાવારી કેલ્ક્યુલેટર  ચૂંટણીમા જનાર તમામ કર્મચારીઓ માટે ઉપયોગી એપ્લીકેશન 
5ઇન્કમટેક્ષ ગણતરી માટે જરૂરી Mobile App
6શાળા મિત્ર એન્ડ્રોઇડ એપ્લિપેશન તમામ શિક્ષકોના સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરવાની આ સાથે સૂચના આપવી
7NMMS માટેની પ્રથમ ગુજરાતી એન્ડ્રોઈડ એપ હવે પ્લે સ્ટોર પર 'NMMS સાફલ્ય MAT 1'
8ઉમરની ગણતરી  માટે  Age calculator એપ્સ.બે તારીખો વચ્ચે વર્ષ, માસ, દિવસની ગણતરી માટે બેસ્ટ 
9એક બાળ એક વૃક્ષ એપ્લીકેશન
10સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન એપ્સ
11 વંદે ગુજરાતની તમામ ચેનલો મોબાઇલમાં જોવા માટે ઉપયોગી jio એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે
12 ડાઉનલોડ કરો WorkPlace By Facebook એપ્લિકેશન 
13 સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓ અને ઓનલાઈન સહાયતાની માહિતી એક જ પોર્ટલ પર By App
14 પરીક્ષાના ફોર્મ ભરવા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી 10 KB બનાવવા માટેની બેસ્ટ App
15 લાયસન્સ કઢાવવા માટેની ટેસ્ટ માટેની RTO પરીક્ષા એપ્લિકેશન
16 ગણિતનો કોઈપણ લાંબો દાખલો કે સમીકરણ ફોટો પાડી અપલોડ કરો સેકન્ડ મા સોલ્યુશન આપશે આ એપ્સ.
17 હિન્દી મૂળાક્ષર શીખવવા માટેની એપ્લિકેશન
18 આ મોબાઈલ એપ્લીકેશન તમને ફોન કરનાર *વ્યક્તિનું નામ તમારા મોબાઈલ સ્ક્રીન પર બતાવશે ભલે તે નંબર તમારા મોબાઈલમાં સેવ ના હોય
19 ફક્ત Appમા તમારી માહિતી ભરો અને SUBMIT કરી મોબાઇલમાંથી RESUME બનાવો સાવ સરળ રીતે.
20 વિવિધ ડોક્યુમેન્ટ રાખવા માટેની બેસ્ટ સરકાર માન્ય App
21 માણસને ઘરડા બતાવતી એપ ચેક કરો તમે ૫૦ વર્ષ પછી કેવા દેખાશો ?
22 ફોનમાં અગત્યના ફોટો અને વીડીયો Hide કરવા માટેની App.
23 કોઈપણ ભાષામાં ટાઈપ કરો તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બેસ્ટ એપ્લિકેશન
24 ભારતની કોઈપણ ટ્રેનનો સમય અને Live લોકેશન જાણો બેસ્ટ એપ્લિકેશન
25 નવું ગુજરાતી કેલેન્ડર 2020
26 ભારતની તમામ ભાષાના કેલેન્ડર એક જ એપમાં કેલેન્ડરમાં જાહેર રજાઓ, પંચાગ, રાશિફળ, મુહૂર્ત, તેમજ અન્ય ઘણી ઉપયોગી માહિતીનું બિગ કલેક્શન
27 દીક્ષા પોર્ટલ ઉપયોગી સ્ટડી   મટીરીયલ્સ માટે એપ diksha App
28 ડોક્યુમેન્ટ સાચવવા માટે ડિજિટલ લોકર એપ્સ digilocker
29 લાઇસન્સ કઢાવવા માટે પરીક્ષા ની તૈયારી માટે ઉપયોગી ગુજરાતી એપ્સ
30 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની ઓનલાઈન બુકિંગ માટે ની એપ
31 તમારા ફોનમાં સરળ ગુજરાતીમાં લખવા માટે ગુગલ ઇન્ડિક કી બોર્ડ એપ
32 તમારા ફોનમાં કોલ કોનો આવ્યો તે ઓળખવા માટે ઉપયોગી એપ
33 Whatsapp માં સ્ટાઇલિશ ફોન્ટ માં લખવા માટે ઉપયોગી એપ
34 તમારા ફોટા ની સાઈઝ કે બી માં ઘટાડો કરવા માટે ઉપયોગી એપ
35 તમારા કોઈપણ પેજને સ્કેન કરી pdf બનાવવા માટે ઉપયોગી એપ
36 ગુજરાતી ને અંગ્રેજી અને હિન્દી માં ભાષાંતર કરવા માટે ઉપયોગી એપ
37 ગુજરાતી સુપર સુવિચારો માટેની એપ
38 કોઈ પણ અઘરી ગણિત ની ક્રિયા કરવા માટે ઉપયોગી એપ
39 શાળા મિત્ર તમામ ધોરણ ના તમામ પુસ્તકો પીડીએફમાં મેળવવા માટે ઉપયોગી એપ્સ
40 મહાત્મા ગાંધી ની આત્મકથા એપ સ્વરૂપે
41 ફેમસ ગુજરાતી ગરબા માટે ઉપયોગી એપ
42 લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગ માટે આમંત્રણ કાર્ડ તૈયાર કરો તમારા મોબાઈલમા ફક્ત એક મિનિટમાં  બનાવો મનપસંદ કાર્ડ
43 Google lens Apps
44 ગુજરાતી સ્ટીકર બનાવવા માટે બેસ્ટ એપ્લીકેશન
45 આ એપ્લિકેશનમાં વર્ડ, એક્સલ, પાવર પોઇન્ટ, પીડીએફ તમામનો ઉપયોગ કોમ્પ્યુટરની જેમ મોબાઇલમાં કરી શકશો
46 કેવી છે ઠંડી આપના વિસ્તારમાં ? જાણો આ થર્મોમીટર એપ દ્વારા
47 આ એપ્લીકેશન મા તમે ટાઈપીંગ વગર પણ સ્પેલિંગ નો અર્થ ગુજરાતી, હિન્દી  સહિત 39 ભાષા માં જાણી શકશો
48 સમગ્ર વર્ષનું કેલેન્ડર ગુજરાતીમાં તારીખ વાઇઝ રજાઓની યાદી નવું ગુજરાતી કેલેન્ડર 2020
49 કોઈપણ કોલને ઑટોમેટિક રેકોર્ડ કરવા માટે બેસ્ટ એપ
50 ભારતના  MHRD મંત્રાલય દ્વારા  National Digital Library એપ. બહાર પાડવામા આવી છે. જેમા 1 કરોડ થી વધુ પુસ્તકો અને સંદર્ભ ગ્રંથો વિદ્યાર્થીઓ માટે મૂકેલ છે.જે તમે રજીસ્ટ્રેશન કરાવી ફ્રીમા ઓનલાઈન વાંચી શકો છો. એપ. ડાઉનલોડ કરવા માટે
51 શું તમારે તમારા ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર નું Live લોકેશન જોવું છે ?જાણો કયો નંબર ક્યાં છે? તેના Live લોકેશન લાઈફ લોકેટર દ્વારા.
52 મોબાઇલ ખોવાઈ કે ચોરી થાઈ તો હવે ચિંતા કરવાની જરૂર નથી તમારો ફોન ક્યાં છે તેનું Live લોકેશન પણ જાણી શકશો.
53 યુ ટ્યુબ વિડીયો ડાઉનલોડ કરવા માટે ઉપયોગી એપ્લિકેશન Tubemate
54 આ એપ્લિકેશનમાં ધોરણ ૧ થી ૮ ના તમામ એનિમેશન વિડીયો દ્વારા સમજાવવા આવી રહ્યું છે
55 ગુજરાત બોર્ડના તમામ વિદ્યાર્થીઓ માટે StudentBro એપ્લિકેશન ઘરે બેઠા ભણાવશે 
56 ###
57 ###
58 ###
59 ###
60 ###



નમસ્તે મિત્રો
Facebook Workplace પર આપનું સ્વાગત છે.
આપનું Workplace એકાઉન્ટ open કરતી વખતે આપનો મોબાઈલ નંબર ઇનવેલિડ બતાવતો હોય તો નીચે આપેલા ટોલ ફ્રી નંબર ઉપર મિસકોલ કરો.48 કલાકની અંદર અમારા એક્ઝિક્યુટિવ આપનો સંપર્ક કરશે.

Toll free 1800 123 999 888

Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera