Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Saturday, May 11, 2019

શાળા ઉપયોગી માહિતી

 અહીં શાળા ઉપયોગી માહિતી એટલે કે શિક્ષણને લગતા અગત્યના  સમયપત્રકો, , અહેવાલોશાળાને લગતા બાંધકામને લગતા અગત્યના ઠરાવો વગેરેના નમૂના મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે જે શિક્ષકો અને શાળા સંચાલકોને મદદરૂપ થઈ શકશે એવી મહત્વપૂર્ણ બાબતો અહીં મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ક્રમ  શાળા ઉપયોગી વિવિધ પત્રકો / લેટર પેડ ડાઉનલોડ 
1 શાળા પ્રમાણપત્ર વર્ડ ફાઈલ
2 શાળા લેટરપેડ વર્ડ ફાઈલ
3 શિક્ષક રજા રિપોર્ટ વર્ડ ફાઈલ
4 મધ્યાહન ભોજન સંચાલકશ્રીને હાજર _ છુટા કરવા બાબત
5 વિદ્યાર્થીઓના બેન્ક ખાતા બાબતે શાળા તરફથી વાલીઓને આપવાની નોટિસ પીડીએફ ફાઈલ  સ્વરૂપે
6 શાળા પ્રમાણપત્ર blank પીડીએફ ફાઈલ
7 શાળા શિક્ષક રજા રિપોર્ટ પીડીએફ ફાઇલ
8 સ્કૂલ લેટર પેડ પીડીએફ ફાઇલ
9 Fit India School Registration Certificate 2019
10 Fit India School Registration Certificate 2020


ક્રમ  શાળા ઉપયોગી માહિતી ડાઉનલોડ 
1 પીટી કસરતના દાવ પીડીએફ ફાઈલ
2 શાળા બોનોફાઈટ સર્ટીફીકેટ પીડીએફ ફાઈલ
3 પ્રાર્થના કાર્યક્રમ માહિતી પત્રક પીડીએફ ફાઈલ
4 વર્ગ - ભજન ધૂન બાળગીત પ્રાર્થના કાર્યક્રમ આયોજન પત્રક
5 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  2020 (ગુજરાતી -IITE)
6 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  2020 (HINDI)
7
8
9
10
11
12
13
14
15


ક્રમ  સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે કરવાનું થતું રોજ કામના નમૂનાઓ ડાઉનલોડ
1 વાલી સંપર્ક રજીસ્ટર એક્સલ ફાઇલ
2 વિદ્યાર્થીની અનિયમિત હાજરીના પગલા લેવા માટે જરૂરી પરીપત્ર
3 સતત દિન - ૩   ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે કરવાનું થતું રોજ કામનો નમૂનો 
4  સતત દિવસ - ૭   ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે કરવાનું થતું રોજ કામનો નમૂનો
5  સતત દિવસ -  ૧૦  ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે કરવાનું થતું રોજ કામનો નમૂનો 
6  સતત દિવસ -  ૧૫   ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે કરવાનું થતું રોજ કામનો નમૂનો 
7 સતત દિવસ -  ૨૧   ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે કરવાનું થતું રોજ કામનો નમૂનો 
8  સતત દિવસ -  ૩૦   ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે કરવાનું થતું રોજ કામનો નમૂનો 
9  સતત -  ૩ થી ૩૦ દિવસ   ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે કરવાનું થતું રોજ કામનો નમૂનો વર્ડ ફાઈલ 
10 સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીના વાલીને આપવાની નોટિસનો નમૂનો

ક્રમ  શાળા ઉપયોગી અગત્યની, મહત્વની બાબતો ડાઉનલોડ 
1 એલ.સી.- નામ, અટક વગેરેના સુધારા માટેની પ્રોસેસ જાણો
2  C.C.C પાસ કર્યા અંગેની સર્વિસ બુકમાં નોંધ કરવા બાબત
3 સી.સી.સી પાસ કર્યા અંગેની સર્વિસ બુકમાં નોંધ કરવા માટેનું અરજી પત્રક - Editable PDF
4 ધોરણ 1 મા પ્રવેશ માટેનું બાળકોનું સર્વે ફોર્મ
5  સતત ગેરહાજર રહેતા શાળાના બાળકો માટે કરવાનું થતું રોજકામના નમૂનાઓ
6  L.C .કાઢતી વખતે કાળજી રાખવાની બાબતો જનરલ રજીસ્ટર(G.R)માં ભૂલ સુધારવા બાબતે માહિતી
7 પ્રાથમિક શાળાના બાલગુરુ વિદ્યાસહાયકોની ફિક્સ પગારની નોકરીને સળંગ કરતા તેમને મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તનો નમૂનો
8 શાળા બહારના વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવા માટેનું દરખાસ્ત ફોર્મ નમૂનો
9 શાળાના વિવિધ દફ્તરોના પ્રકાર અને તેનું વર્ગીકરણ અંગેની સમજ pdf file સ્વરૂપે
10 સેવાપોથીમાં નોંધ માટે જરૂરી ડોક્યુમેન્ટ જોવા માટે
11 શિક્ષકોના મહેકમની જાણકારી માટે ઉપયોગી શિક્ષક જ્યોત માર્ચ 2019 પેજ
12 શાળા માટેના દફ્તરી નિયમો અને મહત્વની બાબતોની જાણકારી માટે ઉપયોગી pdf ફાઈલ
13 DISE - ડાયસ માટે ઉપયોગી વિકલાંગતાની 21 કેટેગરી માહિતી
14 સર્વિસ બુકમાં નોંધ કરવાની બાબતો
15  શિષ્યવૃત્તિ ગણવેશ સહાય માહિતી અનુસુચિત જાતિ ધોરણ 1 થી 10
16 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી - ૨૦૧૯
17 પ્રથમ સત્ર એકમ કસોટીના પ્રશ્નપત્રો તૈયાર કરવા બાબત પરિપત્ર તેમજ પ્રથમ સત્રનું સમય પત્રક
18 શાળા અભિમુખતા કાર્યક્રમ મોડ્યુલ
19 જૂન 15 પછી કમાન્ડ કંટ્રોલ સેલ માટે ફોર્મ
20 એકમ કસોટી કાર્યક્રમ પ્રથમ સત્ર શૈક્ષણિક વર્ષ -2019 -20
21 જ્ઞાનકુંજ ઇંગ્લિશ Installation step by step  પીડીએફ ફાઈલ માટે
22 2019 ની જાહેર તેમજ મરજીયાત રજાઓનું લીસ્ટ
23 શિક્ષકોને નોકરી દરમિયાન મળતી વિવિધ પ્રકારની રજાઓની મંજૂરી અંગેની સમજ માટે જરૂરી માહિતી pdf ફાઈલ સ્વરૂપે
24 2019 ની જાહેર તેમજ મરજીયાત રજાઓનું લીસ્ટ Official website
25 ગુજરાત એચિવમેન્ટ સર્વે GAS કસોટી સંચાલન માર્ગદર્શિકા
26 ધોરણ એક થી આઠ ના ઉપયોગી જીવન કૌશલ્યની માહિતી પીડીએફ સ્વરૂપે
27 સળંગ નોકરી બાબતે રિવાઇઝ્ડ પગાર મંજૂર થવા અંગેની અરજી પત્રક નમુનો Editable File Type
28 પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વહિવટી અને ભૌતિક સજ્જતા બાબત અમરેલી જિલ્લાનું પરિપત્ર
29 દૂરથી આવતા બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવા માટેની દરખાસ્ત મેળવવાની સૂચનાઓ દરખાસ્ત પત્રકો અને માર્ગદર્શિકા
30 જુન - ૨૦૧૯ થી બદલાતાં પુસ્તકોનું લિસ્ટ ધોરણ 1 થી 12 પુસ્તકો,કયા કયા પુસ્તકો NCERT ના અભ્યાસક્રમ મુજબ આવશે ?
31 શાળા તત્પરતા એક્ટિવિટી ડોક્યુમેન્ટ માહિતી
32 શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ માટે વૃક્ષોના રોપા માટે નર્સરીની જિલ્લાવાર યાદી
33 મીનાની દુનિયા કાર્યક્રમ કેલેન્ડર વર્ષ - 2019 /20
34 ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી કેમેરા આધારી સર્વેલન્સ વ્યવસ્થા ઊભી કરવા અંગેની ખાસ સૂચિકા
35 ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરેલ પ્રાથમિક શાળાઓ નું સમયપત્રક તારીખ 23 3 2009 મુજબ તૈયાર કરેલ સમય પત્રક
36 ઓફિસ ફાઈલ ફ્રન્ટ પેજ મેકર
37 સી.આર.સી પ્રવેશ ઉત્સવ રીવ્યુ પત્રક
38 સળંગ નોકરી બેઝિક પગાર ગણતરી ફોર્મેટ
39 ધોરણ છ થી આઠ સેટપ પત્રક
40 ગ્રેજ્યુઇટી મામલે ઓફિસિયલ પ્રેસનોટ
41 સ્કૂલ ઇન્સપેક્ટર માટેનું ચેક લિસ્ટ
42 School Teacher Bio-Data Filling Useful Form
43 ગુણોત્સવ 2.0 અંતર્ગત મુખ્ય શિક્ષકે કઈ કઈ બાબતો તૈયાર રાખવી, વર્ગ શિક્ષક, પ્રજ્ઞા શિક્ષકે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તેની માહિતી
44 SAS school teacher Data collect Entry form 
45 ગુણોત્સવ 2.0 અંતર્ગત સ્કૂલ ઇન્સપેક્ટર માટેનું ચેક લિસ્ટ- get SI 
46 માઈક્રોસોફ્ટ ટીમ માટેના  ભાવનગરના  દરેક સ્કૂલોના યુઝરનેમ અને પાસવર્ડ pdf file જે વન ટાઇમ પાસવર્ડ હશે
47 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો 
48
49
50
51
52
53
54
55

ક્રમ  શાળા ઉપયોગી માહિતી ડાઉનલોડ 
1 સેટ અપ પત્રક એક્સલ ફાઈલ
2 ઉચ્ચતર પગાર ધોરણ રિવાઇઝ ફોર્મ એક્સલ ફાઇલ
3
4
5
6
7
8
9
10

Mina nee Duniya Karyakaram 

આદર્શ અને ભૌતિક સુવિધા સજ્જ પ્રાથમિક શાળાનો નમુનો નિહાળવા માટે




એજન્ડા બુકનો નમુનો
મીટીંગ બુકનો નમુનો
ઠરાવ બુકનો નમુનો

શાળાના વિવિધ દફતરોનું વર્ગીકરણ


Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera