Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Sunday, May 12, 2019

C.P.F & G.P.F

 અહીં Cpf અને Gpf સંબંધિત મહત્વની માહિતી જે શિક્ષકોને ઉપયોગી થઇ શકે એવી માહિતી મુકવામાં આવશે. 

Cpf અને Gpf સંબંધિત મહત્વની માહિતી

ક્રમ  સી.પી.એફ ,જી.પી.એફ એકાઉન્ટ ઉપયોગી વેબસાઈટ   મુલાકાત
1 CPF form  વિશે વધુ માહિતી Online  મેળવવા  official website
2 GPF એકાઉન્ટનું  બેલેન્સ અને  STATUS જાણવા
3 નવા સુધારેલા FORM વિશેની વધુ માહિતી માટે  વેબસાઈટ
4 Check  Your   CPF  Online Account Details
5 CPF નંબરના આધારે PRAN નંબર કેવી રીતે શૉધશો?

ક્રમ  GPF ફોર્મ સંબંધિત મહત્વની માહિતી ડાઉનલોડ 
1 ચાલુ નોકરીએ અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા માટેની મંજૂરી મેળવવા અંગેનું ચેકલીસ્ટ
2 જનરલ પ્રોવિડન્ડ ફંડ માંથી નાણાની તબદીલી કરવા માટેનું ફોર્મ નમૂનો  - જરૂરી પત્રકો
3 જિલ્લા પંચાયત સામાન્ય ભવિષ્યનિધિ માં જોડાવાનું અરજી  પત્રક
4 જી.પી.એફ ડિપોઝિટ સંયોજિત વીમા યોજના ક્લેમ માટે વારસદારની અરજી નમુનો
5 જી.પી.એફ ફંડના આખરી ચુકવણીની અરજી જ્યારે નિયુક્તિ એ અથવા વાલીવારસોને કરવાની હોય તે કિસ્સામાં વાપરવાનું અરજનું ફોર્મ
6 જીલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ સમિતિ પ્રોવિડન્ડ ફંડ rule 1972 માંથી આંશિક આખરી ઉપાડ મેળવવા માટેની અરજી
7 GPF ફંડ એકાઉન્ટ  સિલ્કનું આખરી ચૂકવણું કરવા માટેની અરજી  માટેના વિવિધ પત્રકો - નમૂનાઓ  
8 GPF ફંડના ફાઇનલ ઉપાડ માટેના વિવિધ પત્રકો નમુના સ્વરૂપે 
9
10

ક્રમ GPF ફોર્મ સંબંધિત મહત્વની માહિતીડાઉનલોડ 
1જનરલ પ્રોવિડન્ડ ફંડમાંથી પાર્ટ ફાઈનલ ઉપાડ મેળવવા માટે અરજીનો નમુનો - નમૂનો નંબર - 3
2.પાર્ટ ફાઈનલ ઉપાડ  પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવા માટેની અરજી PDF file 
3દરેક સરકારી કર્મચારીઓ માટે  જી.પી.એફ. આખરી ઉપાડ ફોર્મ 
4
5
6જનરલ પ્રોવિડન્ડ ફંડમાંથી પાર્ટ ફાઈનલ ઉપાડ મેળવવા માટે અરજીનો નમુનો - નમૂનો નંબર - 3
7.પાર્ટ ફાઈનલ ઉપાડ  પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કરવા માટેની અરજી word file 2
8
9
10

ક્રમ સી પી એફ ફોર્મ  ભરવા ઉપયોગી એક્સેલ સોફ્ટવેર ડાઉનલોડ 
1પરિશિષ્ટ ૨ અને  2- k નો એકંદરી પત્રકનો પે.સેન્ટરે તૈયાર કરવાનો નમૂનો
2પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો ફોર્મ,ઉપાડ અને ચુકવણી અધિકારીએ ખાતાના /વિભાગના વડાને મોકલવાનો નમુનો,વિભાગ/ ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીમાં માહિતી મોકલવા જે નમૂનો જોઈએ તે નમૂનો એક જ એક્સલ ફાઇલ
3C.P.F  ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૧ થી લઈને પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો EXCEL file  સ્વરૂપે 
4
5

ક્રમ  સી પી એફ ફોર્મ ભરવા માટેની અગત્યની માહિતી ,સૂચનાઓ અને પરિપત્રો  ડાઉનલોડ 
1  CPF  એકાઉન્ટ ઉપયોગી તમામ સરકારી G.R  પરિપત્રો અને માહિતી
2 નવી વર્ધિત પેન્શન યોજના આ અંગે પેન્શન ખાતા નંબર અને કાયમી રીટાયડ ખાતા નંબર ફાળવવા બાબતે વાંધાની પૂર્તિ કરવા બાબત પરિપત્ર
3 CPF અને GPF વચ્ચેનો તફાવત જાણવા
4 2004 બાદ નોકરીમાં લાગેલ કર્મચારીઓને  GPF જીપીએફમાં સમાવવા બાબતનો ભારત સરકારનો ઓફિશિયલ લેટર
5  ફોર્મ ભરવાની અગત્યની સૂચનાઓ
6 સી .પી .એફ ફોર્મ ભરવા માટે અહીં આપેલ એક્સલ સોફ્ટવેરના ઉપયોગ માટેની સૂચનાઓ
7 C.P.F  ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૧ થી લઈને પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો PDF file BLANK  સ્વરૂપે 
8
9
 NOTE- CPF FORM  ચોકસાઇથી ભરવા , હંમેશા cpf form બ્લેક પેન થી જ ભરવું અને સહી પણ બ્લેક પેનથી જ કરવી .

ક્રમ  સી પી એફ ફોર્મ  ભરેલા નમૂનાઓ અને ઉપયોગી પત્રકો ડાઉનલોડ 
1 CPF  એકાઉન્ટ માટે PDF ફાઇલનો  Blank નમૂનો
2 નવુ  સી.પી.એફ ફોર્મ   CSRF_ver-1.4
3 નવુ સી.પી.એફ ફોર્મ  CSRF_ver-1.2
4 ઉપાડ અને ચુકવણી અધિકારીએ ખાતાના /વિભાગના વડાને મોકલવાનો નમુનો
5 પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો માટેનું ફોર્મ
6 વધારાના વારસદાર ની નિમણૂક અંગેનું સી પી એફ ફોર્મ ANNEXURE -III (3) English
7 વિભાગ ખાતાના વડાએ પેન્શન અને પ્રોવિડંડ ફંડ નિયામકની કચેરીને માહિતી જે નમુનામાં મોકલવી જોઇએ તે નમુનો
8 CPF ફોર્મ ભરવા માટે ઉપયોગી PDF File ના ભરેલા નમૂનાઓ
9 પ્રથમ નિમણૂક પૂર્ણ થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો ફોર્મ ભરેલ નમૂનો
10 Annexure II  ટુ એન્ડ Annexure III થ્રી ભરેલ નમૂનાઓ PDF
11 Annexure.S2_Subscriber-detail-change-request-form
12 Annexure-S5_DDO-Covering-letter-for-subs-registration
13 CPF Form Filling Page : 1
14 CPF Form Filling Page : 2
15 CPF Form Filling Page : 3
16 CPF Form Filling Page : 4
17 CPF Form Filling Page : 5
18 પ્રથમ નિમણૂક થયા બાદ કર્મચારીએ પૂરી પાડવાની વિગતો પરિશિષ્ટ ૧ પરિશિષ્ટ ૨ પરિશિષ્ટ ૨ ક
19 સી.પી.એફ ફોર્મ સાથે જોડવાના અન્ય પરિશિષ્ટ-૨ ,પરિશિષ્ટ ૨ - ક થી ૬ સુધી ના પત્રકો ભરેલ નમૂનો PDF સ્વરૂપે
20 દરેક સરકારી કર્મચારીઓ માટે CPF. માંથી ચાલુ નોકરીએ ઉપાડવાનું થતું ફોર્મ 



            ↪સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે, સરકારે જનરલ પ્રોવિડન્ડ ફંડ (GPF) પર વ્યાજ દરો વધારી દીધા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક માટે GPF દર વધારીને 8 ટકા કરી દીધા છે. પહેલા આ 7.6 હતા. આનો ફાયદો લાખો  સરકારી  કર્મચારીઓને  મળશે. તમને  જણાવી  દઈએ કે હાલમાં સરકારે નાની બચત યોજનાઓના દરમાં 0.40 ટકા સુધી વધારો કર્યો હતો.



➯શું ! આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો ???
➱જો આપ આપના CPF એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હો તો નીચે આપેલ સ્ટેપ અનુસરો !!!!!!!!
➯CPF password Reset  to step By Step Below this Discription.....

- Jo Tame cpf ni site no password bhuli gya ho.. to tene reset karwani 2 rite chhe. 
- Saupratham
 *https://cra-nsdl.com/CRA/* 
Ni site kholwi tema subscriber popup menuma jaine *_forgot password_* par click karwu.
 -Tyar baad screen ma 2 option awse. 
*1. Reset password using secret question*
 *2. Instant set/reset l-pin*
Jo tmare pela option dwara password reset karwo hoi to tmare agav jyare log in thaya hoi tyare te secret question set karelo howo joi ane teno answer pan set karel hoi toj password tena dwara reset thai sakase. 
-Nahitar bijo option select karwo.bijo option select karta niche lakhel vigato puchhse.
1. *Pran number*: 12 ankada no 
2. *Subscriber name*: (pran card mujab j naam lakhwu, for example pela atak hoito first name ma atak j lakhwi) 3 khana hase......(3 khana) first name, middle name, last name. 
3. Subscriber's father name*: (3 khana) first name, middle name, last name. 
4. DOB(date of birth)*: 
5. *Email Address*: 
6. *New Password*: 
7. *Confirm Password*: 
*Tamam vigato bharwi.* 
* nishani karel vigat farajiyat bharwani thase 
Tyar baad te badhani niche 3 option hase.

1. Go to Nodal Office 
2. "Generate OTP
3. Reset 
Temathi biju option pasand karwu. Etle tamara registered thayel mobile number ane email ma password awse. Te banne nakhwathi tmaro password reset thai jase. Etle tme tmara pran number ane nwa password sathe log in kari sakso.

follow above step to reset CPF password Carefully



પગલું - 1 
આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2 
અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો
https://cra-nsdl.com/CRA/

પગલું - 3 
વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨ અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે  I  accept  બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.

પગલું - 4 
આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો  છો.
CHECK YOUR CPF ACCOUNT Online
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો..

PRAN Form Paripatra
CPF to PRAN Numbers
Click here to Download Forn S-1




➯ GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એટલે શું ?
↪GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એક પ્રોવિડન્ડ ફંડ ખાતુ હોય છે જે માત્ર સરકારી કર્મચારીઓ જ ખોલાવી શકે છે. એક કર્મચારી ખાતામાં પોતાના પગારમાંથી એક ચોક્કસ ભાગ યોગદાન કરીને ફંડનો સભ્ય બની શકે છે.
↪GPF ખાતામાં જમા રકમ પર 8 ટકાના દરથી વ્યાજ આપવામાં આવશે. સાથે જ આ ફંડમાં જમા રકમ આવકવેરા વિભાગની ઘારા 80-cના અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.આ ખાતામાં જમા રાશિ સામાન્ય રીતે કર્મચારીની સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પછી કરવામાં આવે છે. આ ફંડમાં જમા રકમ આવકવેરાની કલમ 80-c અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.એટલેકે આ રાશિ પર કોઈ ટેક્સ ચૂકવવાનો હોતો નથી.
↪GPF ખાતા સાથે જોડાયેલ એક ખાસ ફીચર હોય છે જેને GPF એડવાન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જનરલ પ્રોવિડન્ટ ફંડની સેવિંગ અંતર્ગત અપાયેલ ઇન્ટરેસ્ટ ફ્રી લોન હોય છે. આને લોન એટલે કહેવામાં આવે છે કારણ કે ઉધાર લેવાયેલ રાશિ નિયમિત હપ્તામાં પરત કરવાની હોય છે. GPF ખાતામાંથી નીકાળેલ રકમ પર કોઇ વ્યાજ વસુલવામાં આવતું નથી.આમ જો જરૂર પડે તો અધવચ્ચે એટલે કે સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પહેલા કેટલીક રકમ લોન પેટે મેળવી શકાય છે.
↪રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને GPF પર 8 ટકાના દરે વ્યાજ અપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2018-19 દરમ્યાન સામાન્ય ભવિષ્ય નીધિ અને અન્ય સમાન નિધિમાં જમા રકમ પર અગામી ત્રણ માસ માટે 8 ટકાનું વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ મુદ્દે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
↪સરકારી કર્મચારીઓ માટે જે સંચિત નિધિની વ્યવસ્થા છે, તેને જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) કહેવામાં આવે છે. આમાં માત્ર સરકારી કર્મચારીઓનું જ યોગદાન હોય છે, સરકાર પોતાનું કોઈ યોગદાન આમાં આપતી નથી. સરકારે આ જીપીએફ યોજના સાથે જોડાયેલા વ્યાજદરની જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકારે સરકારી કર્મચારીઓને જીપીએફ ઉપાડની પણ રાહત આપી હતી. સરકારે પોતાના કર્મીઓને બાળકોના પ્રાથમિક થી લઈ ઉચ્ચશિક્ષણ માટે જીપીએફમાંથી ઉપાડ લેવાની પણ જાહેરાત કરી હતી.
↪આ રીતે જનરલ ફંડના નિયમોમાં અનેક છૂટછાટોની પણ જાહેરાત કરી હતી. જેમ કે જીપીએફના ઉપાડ માટે દસ્તાવેજી પુરાવાઓની આવશ્યકતા પણ ખતમ કરી દેવામાં આવી છે. હવે કર્મચારી માત્ર અરજી કરશે તો પણ તેનું કામ થઈ જશે. માત્ર 15 દિવસમાં કર્મચારીને નાણા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, માંદગી જેવા કારણોમાં તો 15 દિવસનો પણ સમય નહી લાગે.
↪આ સાથે સરકારી કર્મીઓને આવાસ માટે ઉપાડની મર્યાદા પણ વધારી 90 ટકા કરવામાં આવી હતી. વાહન ખરીદવા માટે જમારાશીના 3/4 રકમ ઉપાડી શકાય છે. આટલું જ નહી યાત્રા પ્રવાસ માટે પણ જીપીએફ એડવાન્સ લઈ શકાશે.







NPS  योजना का भविष्य 
मान लो कि कोई कर्मचारी NPS में 35 साल नोकरी करता है और उसकी हर महीने औसतन 7 हजार की NPS में कटौती होती है
तो
7000 per month @ 35 year job  7000x12x35=29,40,000/- 
इतनी ही राशि सरकार मिलाएगी
29,40,000 x 2 = 58,80,000
अब आपको सेवानिवृति के दिन 60 %राशि मिलेगी, तो
58,80,000 का 60%=35,28,000
इस पर 30%टैक्स देना होगा, तो
35,28,000 का 30%,=10,58,400
तो
       35,28,000
      -10,58,400
------------------------
      =24,69,600
यानी कि 2004 में भर्ती हुए कर्मचारी 2039 में सेवानिवृति पर घर लेकर जायेगा 24,69,600₹
साथ ही बाकी 40% राशि होती है
23,52,000₹
अब इसका 5%के हिसाब से भी पेंशन बनाया जाय तो होता है
1,17,000/12 तो महिने की पेंशन बनी मात्र 9800₹  
वो भी इसमें कोई DA की बढ़ोतरी संभव नही है।
*
आप कल्पना करो की आज से 22 साल बाद 2039 में साडे चौबीस लाख रुपये क्या मायने रखेंगे।*
आज ग्रुप डी का भी कर्मचारी सेवानिवृत होता है तो उसे मिनिमम 15, 16 लाख मिलते है।
ओर सरकार बहुत जल्द वेतन वृद्धि की तरह साल में दो बार सेवानिवृति की पालिसी लाने जा रही है 
यानी की जिनका रीटायरमेंट अक्टूबर से मार्च के बीच मे पड़ेगा
उनको 31 दिसम्बर को ओर इसी तरह अप्रैल से सितम्बर वालो को 30 जून को सेवानिवृत किया जाएगा।
अब NPS कर्मचारी को सेवा निवृति पर जो पैसा मिलेगा वो उस दिन के शेयर मार्केट के हिसाब से कैलकुलेट कर दिया जाएगा।
अब आप सोचो कि साल में दो दिन शेयर मार्केट को गिराना सरकार के लिए छोटी सी बात है।
कोई अचम्भा नही की पूरी नौकरी में जितने की हमारी कटौती होगी,
सेवानिवृति पर उससे भी कम पैसा मिले तो।
सरकार द्वारा मिलाया जा रहा पैसा और ब्याज तो दूर की बात है।
अगर ऐसा हुआ तो 
अब आप
29,40,000 (स्वयं की कटौती)को 60% ओर 30% के हिसाब से कैलकुलेट करो।


This Section is working Mode


Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera