
➯અહીં શિક્ષકને ઉપયોગી થઈ શકે એવાં અગત્યના અને મહત્વના
સુવિચાર મુકવામાં આવશે.
| ક્રમ | સુવિચાર |
| 1 | નવો વિચાર વિકાસનું સાધન છે, વિશ્વ સાથે અને સમય સાથે તાલ મિલાવવા અને પછાત પણું દૂર કરવા નાવીન્ય અનિવાર્ય છે. |
| 2 | સફળતાનું પ્રથમ સોપાન સુવ્યવસ્થિત આયોજન છે, સારું આયોજન ધ્યેય હાંસલ કરવાનું ઉત્તમ સાધન છે. |
| 3 | બાળકો દેશનું સામર્થ્ય છે "ચિલ્ડ્રન આર ધ સ્ટ્રેન્થ ઓફ ધ નેશન" |
| 4 | શિક્ષક કભી સાધારણ નહી હોતા, નિર્માણ ઓર પલય ઉસકી ગોદ મેં પલતે હૈ. - આચાર્ય ચાણક્ય |
| 5 | હું હંમેશા શિખવા માટે તૈયાર છું પણ મને હંમેશા કોઇ પણ શિખવાડીયા કરે એ ગમતું નથી. - વિન્સ્ટન ચર્ચિલ |
| 6 | જો હું તમારી ભણાવવાની રીતે ન શીખી શકું તો તમે મને હું શીખી શકું એ રીતે ભણાવશો. |
| 7 | શિક્ષક અર્ક વાળો, તર્ક વાળો , મધુ અર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ. - પૂજ્ય મોરારીબાપુ |
| 8 | The best Brain may be found at the last banches of class room - Dr . A.P.J .Abdul kalam |
| 9 | A Good Teacher is a Mobile University of knowledge |
| 10 | પાંચમી સપ્ટેમ્બર એટલે સિંહાવલોકન કરવાનો દિવસ નહિ પણ અવસર છે બધું જ વિચારવાની અને જોવાની તક માટેનો દિવસ એટલે શિક્ષકદિન |
| 11 | કામને મજૂરી ન બનાવો કામને પ્રાર્થના બનાવો. - સ્વામી સુખ બોધાનંદ |
| 12 |
જેના વડે મનુષ્ય જીવે છે, તે સંસ્કૃતિ નથી પણ જેને માટે મનુષ્ય જીવે છે,
તેમનું નામ સંસ્કૃતિ - કનૈયાલાલ મુનશી
|
| 13 | |
| 14 | |
| 15 | |
| 16 | |
| 17 | |
| 18 | |
| 19 | |
| 20 | |
| 21 | |
| 22 | |
| 23 | |
| 24 | |
| 25 | |
| 26 | |
| 27 | |
| 28 | |
| 29 | |
| 30 | |
| 31 | |
| 32 | |
| 33 | |
| 34 | |
| 35 |
All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 


















