Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Tuesday, May 28, 2019

School Use Excel Software

આથી તમામ વાચક મિત્રોને જણાવવાનું કે આ તમામ મારી ફાઈલ જાતે બનાવેલ છે, જો તમને યોગ્ય લાગે અને ઉપયોગી થાય તો નીચે આપેલ લિંક પરથી તમે ડાઉનલોડ કરી એનો ઉપયોગ કરી શકો છો.

   એક્સલ ફાઇલ માટે ઉપયોગી મહત્વના Font અહીંથી ડાઉનલોડ કરવા Font સિલેક્ટ કર્યા બાદ ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરવાથી ડાઉનલોડ થશે . 

સૉફ્ટવેર  પ્રકાર  સૉફ્ટવેર  વિગત  ડાઉનલોડ 
ધોરણ -1 ( એક ) ના વિદ્યાથીઓ માટે બોનોફાઇડ સર્ટિફિકેટ અને વિદ્યાર્થી પ્રોફાઈલ તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ સોફવેર          પાસવર્ડ    -  123
 લાસ્ટ અપડેટ તારીખ : 12-6-2020
➪ સંત્રાંત અને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 3 અને 5 તેમજ  ધોરણ 6 થી 8 પરીક્ષા આયોજન ફાઈલ એકસલ સોફ્ટવેરમાં નવા અપડેશનમાં મેળવવા માટે
Password : 123
બાળકોના શાળામાં નામાંકન માટે નામાંકન પત્રિકા કવર તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર જેની મદદથી પ્રિન્ટ સાથેનું કવર બનાવી શકાય એવું ઉપયોગી એક્સલ સોફ્ટવેર

સૉફ્ટવેર  પ્રકાર સૉફ્ટવેર  વિગત ડાઉનલોડ 
➯  નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં બાળ સાંસદોની  નિમણૂક કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર
➯ દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ,દરેક શાળાને ઉપયોગી થાય એ હેતુને ધ્યાનમાં લઈ શાળા પ્રવેશ ઉત્સવ ને લગતી એક ફાઇલ તૈયાર કરવામાં આવી છે.આ ફાઈલ-LMG-Rupen ફોન્ટમાં બનાવેલ છે .Password- 123  update : 20-04-2020
➯  વિદ્યાર્થી દૈનિક હાજરી પત્રક માટે ઉપયોગી ધોરણ 1 થી 8 સુધીનો વાર્ષિક તેમજ માસિક આયોજન સાથેનું ઓટોમેટીક જનરેટ હાજરી પત્રક એક્સલ સોફ્ટ્વેર 
update-08/05/2020
  Password : 123
➩ગુજરાત સરકારનું નવું નજરાણું એટલે મિશન વિદ્યા -આ મિશન વિદ્યાને લગતી  file ડાઉનલોડ કરવા અહીં Download પર ક્લિક કરો.
➩ગુજરાત સરકારની તમામ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે આ આયોજન સમયે અનેક પ્રકારની ફાઈલ જરૂરી છે તેમાંની એક ફાઈલ એટલે વિદ્યાર્થી પ્રોફાઈલ આવી વિદ્યાર્થી પ્રોફાઈલ ઓટોમેટીક જનરેટ થાય એ માટે અહીં એક સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે.update-26/8/2020  password - 123
  ➩  Standard 6 to 8 Student Profile  Auto Generate Software
  વિદ્યાર્થી પ્રોફાઈલ ઓટો જનરેટ એક્સલ સોફ્ટવેર ધોરણ ૧ થી ૫ માટે ઉપયોગી વિદ્યાર્થી પ્રોફાઈલ બનાવવા માટે એક્સલ સોફ્ટવેર
Standard 1 to 5 Student Profile Auto Generate Software - Last Update - 30/08/2020  password - 123
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને લગતા પત્રકો જેવા રચનાત્મક મૂલ્યાંકન ,વ્યક્તિત્વ વિકાસ ,પત્રક- C અને સાસ ગુજરાત પોર્ટલ મુજબ પત્રક B માં અપડેટ સાથેનો  સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે. જે  આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી  શકો છો .➩ New English Subject Attech  Standard 3 to 5 Student Exam Result Auto Generate  Software - password  123
બાળકને શાળામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ એકસલ  ફાઈલ 
  Last update : 15-6-2020
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને લગતા પત્રકો જેવા રચનાત્મક મૂલ્યાંકન ,વ્યક્તિત્વ વિકાસ ,પત્રક- C સાસ ગુજરાત પોર્ટલ મુજબ પત્રક B માં અપડેટ સાથેનો ધોરણ ૬  થી ૮ પરીણામ તૈયાર કરવા માટે નો એકસલ સોફટવેર  Last અપડેટ તારીખ :10-6-2020
➩  Standard 6 to 8 Student Exam Auto Generate  Software -  password - 123
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને લગતા પત્રકો જેવા  ,પત્રક- D  1  to  D 4  અને ધોરણ 1-2 ના ગુણ પત્રક અને ગ્રેડ પત્રક  તૈયાર થાય એ માટે અહીં એક સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે. જે  આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી  શકો છો .
➩    Standard 1 & 2  student  new  Exam Result  Auto Generate  Software  update- 10-6-2020 password- 123
➩તમામ મિત્રોને જણાવવાનું કે આ પ્રવાસ આયોજન ફાઈલ મેં જાતે તૈયાર કરેલ છે આપની શાળાની જરૂરિયાત અનુસાર આપને ઉપયોગી થઇ શકે તો  આપેલ Download લિંક પરથી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ જરૂરિયાત અનુસાર કરી શકો છો.
➩ સત્રાંત - વાર્ષિક પરીક્ષા આયોજન ફાઈલ એક્સલ સોફ્ટવેર -આ પરીક્ષા ફાઈલ મેં જાતે તૈયાર કરેલ છે આપને ઉપયોગી થઇ શકે અને જરૂર જણાય તો  આપેલ download લીંક પરથી ડાઉનલોડ કરી આપની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરી શકો છો. P.W.123
શાળા ઉપયોગી શિક્ષક હકીકત સેટપ પત્રક 31 ઓગસ્ટ ની સ્થિતિએ તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ ફોર્મેટ
➩ ગુણોત્સવ દરમિયાન શાળાનો ગ્રેડ નક્કી કરવા માટે જરૂરી સોફ્ટવેર જે આપને આપની શાળામાં કયો ગ્રેડ મળશે તે જાણવા માટે મદદરૂપ થઈ શકશે આ સોફ્ટવેર માં આપેલ સૂચનાઓ પ્રમાણે આપ માહિતી નાખશો તો આપને આપની શાળાનો ગ્રેડ અગાઉથી જ જાણવામાં સરળતા રહેશે.આવો ગુણોત્સવ ઉપયોગી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે  આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
➩ગુણોત્સવ દરમિયાન શાળાનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી પત્રકો એકસલ સોફ્ટવેરમાં ડાઉનલોડ કરવા માટે  આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
  ➩અહીં શાળા વિકાસ યોજના (School Development Programme) ને લગતી ફાઇલ મુકવામાં આવેલ છે આ ફાઇલ ઘણી બધી ફાઇલોનું સંકલન કરીને તૈયાર કરેલી છે આપને જરૂર જણાય અને ઉપયોગી થઈ શકે તો  આપેલ ડાઉનલોડ લીંક પરથી તેને ડાઉનલોડ કરી શકો છો.
  ➯શાળા પંચાયત કમિટીની રચના માટે ઉપયોગી મહત્વનો એકસલ સોફ્ટવેર 
Update - 19-05-2020     password - 123
➯સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ માટે વાલી સંપર્ક કરવા માટે ઉપયોગી વાલી સંપર્ક રજીસ્ટર બનાવવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર
➯શાળાનું વાર્ષિક વર્ગ વાઇઝ સમય પત્ર બનાવવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર, જે આપને શાળાનું સમયપત્રક  ઝડપથી બનાવવામાં મદદરૂપ થઈ શકશે.
➯વિદ્યાર્થી દર્પણ ડાયરીમાં બાળકનો બી.એમ.આઇ (Body Mass Index )અંક નક્કી કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર
જુલાઈ-2019 થી ઓક્ટોમ્બર-2019 સુધીનો 5% મોંઘવારી તફાવતની ગણતરી કરવા માટેની EXCEL ફાઈલ ડાઉનલોડ કરો.
વિદ્યાર્થીઓની ઉમર ચકાસણી માટે ઉપયોગી થઈ શકે એવો એક્સલ સોફ્ટવેર વિદ્યાર્થીઓના નામ અને જન્મતારીખ દાખલ કરતા હાલની તારીખે તેમજ જોઇતી તારીખે બાળકની ઉંમરની ચકાસણી કરી શકાશે. તેમજ બાળક આજની તારીખે કેટલા દિવસ ,માસ અને વર્ષનો થયો છે તે પણ જાણી શકાશે
અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક  પત્રક Aadhaar  updation અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો  update -2020
શિક્ષકોની પ્રોફાઇલ તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર જેના માધ્યમથી એકવાર શિક્ષકોની તમામ માહિતી એકત્ર કરી એન્ટ્રી કરવાથી શિક્ષક વાઇજ તેમની પીડીએફ ફાઈલ પણ તૈયાર કરી શકશો તેમજ ફોટા સાથેની પ્રોફાઈલ તૈયાર કરવા માટે આ એકસલ સોફ્ટવેર ઉપયોગી નીવડશે. password : 123
ધોરણ 1 અને 2 ના પ્રજ્ઞા પરિચય પત્રક ફાઈલ પર લગાડવા માટે ઉપયોગી   એક્સલ સોફ્ટવેર
સામાયિક એકમ કસોટી સમયપત્રક તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર જેની મદદથી એકમ કસોટીનું વર્ગમાં લગાવી શકાય તે પ્રમાણેનું સમયપત્રક તૈયાર કરી શકાશે 
semester-2
પ્રજ્ઞા પ્રવૃત્તિ રજીસ્ટર તૈયાર કરવા માટે ઉપયોગી એકસલ સોફ્ટવેર જેની મદદથી ધોરણ 1 અને 2 નું પ્રવૃત્તિ રજીસ્ટર તૈયાર કરી શકાશે
બે પાળી ચાલતી શાળાઓ માટે  તાસ આયોજન  અને  તાસ ફાળવણી માટે ઉપયોગી  સમય પત્રક  એકસલ  ફાઇલ
 ધોરણ ૩ થી ૫ ના શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક પ્રથમ અને દ્વિતીય સત્ર તૈયાર કરવા માટે ઉપયોગી એક્સલ પત્રક સોફ્ટવેર જેના માધ્યમથી બાળકોના નામ એકવાર દાખલ કરી પ્રિન્ટ કાઢી શકાશે. આ પત્રકો અધ્યયન નિષ્પતિઓ હેતુ સાથેના છે જેનો ઉપયોગ આપને થઈ શકે એમ હોય તો જ કરવો અન્યથા નહીં
એકટિવિટી વાર ખર્ચ પત્રક-પરિશિષ્ટ - 9-10  SMC Audit  Related 
June  Month ઘરે શીખીએ પુસ્તિકા - અધ્યયન નિષ્પતિ ગ્રેડ કાઢવા માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર  update-02-08-2020
વર્ચ્યુઅલ ક્લાસ રૂમ સમય પત્રક - creation software 
નિષ્ઠા તાલીમ સ્વાધ્યાય કાર્ય ફ્રન્ટ પેજ બનાવવા માટે ઉપયોગી એકસલ  સોફ્ટવેર update-21-10-2020 
### 



Grade patrak & Excel file And Blog use code







this section is working mode.

Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera