Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Saturday, May 18, 2019

શિક્ષક ઉપયોગી પરીપત્રો

અહીં શિક્ષકને નોકરી દરમ્યાન ઉપયોગી થઈ શકે એવાં અગત્યના અને મહત્વના પરિપત્રો મુકવામાં આવશે.
ક્રમ  પરીપત્ર વિગત  ડાઉનલોડ 
1 પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવાની વિસંગતતાઓ દૂર કરવા બાબત 2 12 2014 નું પરિપત્ર
2 HTAT/ પ્રાથમિક શિક્ષક બદલી અંગેના નવા નિયમો,વધ ઘટ માટે હવે 1 થી 5 અને 6 થી 8 માં સરભર નહીં થાય,વધ ઘટ માટે મહેકમ 31 જુલાઈ ની સ્થિતએ ગણાશે
3 રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓને મળવાપાત્ર ખાસ રજા મંજુર કરવા બાબત પરિપત્ર
4 તમામ શિક્ષકોને આઈ કાર્ડ આપવા બાબત SSA નો લેટેસ્ટ પરિપત્ર
5 HTAT મુખ્ય શિક્ષકની આંતરિક બદલી, જિલ્લાફેર બદલી, વધ ઘટ કેમ્પ, તબીબી બદલી, દંપતી બદલી અંગેના નિયમો અને ચેક લિસ્ટ જાહેર
6 પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક બદલીના નિયમો બાબતનો પરિપત્ર 25-10-2019
7 31 -8 -2019 ની સ્થિતિએ શિક્ષક મહેકમ મંજુર કરવા બાબત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર નો પરિપત્ર તારીખ 25- 11 -2019
8 ભાવનગર ની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોની કોવિડ ૧૯ ની રજા બાબત પરીપત્ર ૨૨-૦૯-૨૦૨૦ 


ક્રમ પરીપત્ર વિગત ડાઉનલોડ 
1ગણિત વિજ્ઞાનના શિક્ષક પ્રાથમિક શાળાનો આચાર્યનો ચાર્જના લઈ શકે તે બાબતનો રાજકોટનો પરિપત્ર
2પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યા સહાયકો અને મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજો અને અનુસરવાની આચાર સહિતા તમામ જી.આર pdf  સ્વરૂપે 
3પ્રાથમિક શિક્ષકમાં કોણે આચાર્યનો ચાર્જ આવે તે માટે ઉપયોગી સિન્યોરીટી બાબતનો પરિપત્ર
4પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮ મા કામ કરતા શિક્ષકોને મૂળ પગાર ધોરણ 9300 - ૩૪૮૦૦ પ્લસ ગ્રેડ પે 4200 આપવા બાબત મહત્વના જીઆર પરિપત્રો
5ફિક્સ પગારના કર્મચારીઓને વર્ષ દરમિયાન મળતી વિવિધ ખાસ રજાઓના તમામ G.R  એક જ પીડીએફ ફાઈલમાં 
6ભારત સરકારે 01/01/ 2004થી અમલમાં મૂકી છે ,ગુજરાત સરકારે  યોજનાનો સ્વીકાર કર્યો છે અને નાણા વિભાગના ઠરાવ: નપન -2003 જી ઓ ઈ -10 પી  date-18/03/2005 મુજબ રાજ્યમાં તે યોજના તારીખ 01/04/2005 થી અમલમાં મુકેલ છે,નવી વર્ધિત પેન્શન યોજના સુરેખ ચિત્ર
7 વિદ્યા સહાયકના ફિક્સ પગારમાં કરેલ વધારો ફિક્સ પગારના કર્મચારીને લાગુ પાડવા બાબત પરિપત્ર
8શાળાના મળવાપાત્ર મહેકમના આધારે વધમાં આવતા શિક્ષકોની કામગીરી ફેરફાર આપવા બાબત સમજવા   પરિપત્ર
9સાતમા પગાર પંચની ભલામણ અન્વયે થયેલ પગાર સુધારણા સંદર્ભે ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં આનુષાંગિક ફેરફાર કરવા બાબત
10સામાન્ય ભવિષ્ય નિધિ જી.પી.એફ ઉપર આઠ ટકા લેખે વ્યાજનો દર નક્કી કરવામાં આવેલ બાબતનો પરિપત્ર
11અત્યાર સુધીના  શિક્ષણને લગતા શિક્ષક બદલીના જે પરિપત્રો થયા છે તે તમામ પરીપત્રો એક જ ફાઇલમાં
12ઉચ્ચ પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયક અને પ્રાથમિક શિક્ષક ,વિદ્યા સહાયક બદલીના નિયમો pdf ફાઈલ સ્વરૂપે
13માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના કર્મચારીઓને મળતી વિવિધ રજાઓના લાભો અંગેના પરિપત્રો
1431-Aug-2018 Nps હેઠળના રાજ્ય સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃતિ ગ્રેજ્યુઇટી ચૂકવવા માટે ની વિગતવાર સુચનાઓ અને હિસાબ પદ્ધતિ અંગેના પરિપત્ર માટે
15રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાજલ થતા આચાર્યને આચાર્ય તરીકે સમાવવા બાબત મહત્વપૂર્ણ પરિપત્ર
16વિવિધ પ્રકારની  શિક્ષક નોકરી રજા મંજૂરી અંગેની સમજ-ભાવનગર જીલ્લો
17અત્યાર સુધીના શિક્ષણને લગતા સરકાર દ્વારા શિક્ષકને ઉપયોગી થાય તેવા પરિપત્રો એક પીડીએફ ફાઈલમાં    All Teacher Used Government All G.R in One PDF file
18શિક્ષકોની નોકરી સળંગ ગણવા બાબત શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો લેટેસ્ટ પરીપત્ર Official Letter
19શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણવા બાબત ફિક્સ પગારની નોકરીનો સમયગાળો, બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃતિના લાભો માટે સળંગ ગણાશે તે બાબતની સમજ આપતો  પરિપત્ર (અખબારી યાદી-6.3.2019)
20પાંચ વર્ષની ફિક્સ પગાર આધારી કરારીય સેવાઓને બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવા પાત્ર સેવા તરીકે ગણવા બાબતનો પરિપત્ર
21તબીબી સારવારના સરકારી ઠરાવ અને આધાર તથા મેડીકલ સવલતોના લાભ માટેના પરિપત્રો
22રજા પ્રવાસ રાહત, વતન પ્રવાસ રાહતના વર્તમાન તમામ ઠરાવો પરિપત્રો સંકલિત સ્વરૂપે  LTC new GR
23વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને હિન્દી અને સીસીસી પરિક્ષામાંથી મુક્તિ આપવા બાબત
24એલટીસી પ્રવાસ મંજૂરી અંગેનો નવા નીતિનિયમો સાથેનો વર્ષ 2016 નો પરિપત્ર
25Nps હેઠળના રાજ્ય  સરકારના કર્મચારીઓને મૃત્યુ સહ નિવૃતિ ગ્રેજ્યુઇટી ચૂકવવા માટે ની વિગતવાર સુચનાઓ  અંગેના પરિપત્ર  24-10-2017
26રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂકો ફિક્સ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત
27ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની વિદ્યા સહાયક તરીકેની પાંચ વર્ષની સેવાઓને  બઢતી ,  પ્રવરતા,  ઉચ્ચત્તર  પગાર ધોરણ તેમજ નિવૃતિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત
28300 રજાનો પગાર હવેથી ફરી પાછો રોકડમાં મળશે  પરિપત્ર તારીખ-03-06-19
29શાળામાં મુખ્ય શિક્ષકના ચાર્જની વ્યવસ્થા બાબત પરિપત્ર
30રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારે જાહેર કર્યા મુજબ 3 % મોંઘવારી ભથ્થુ આપવા બાબત પરિપત્ર
31ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા માટે ની ગાઈડ લાઇન...
32વર્ગ 3 ના કર્મચારીઓને સીસીસી અને CCC+ પરીક્ષામાંથી મુક્તિ આપવા સબંધિત 30.06.2019 નો પરિપત્ર
33પિતૃત્વની રજાઓ કયા સમયગાળા સુધી ભોગવી શકાય? પિતૃત્વ રજાની સ્પસ્ટતા કરતો લેટેસ્ટ પરીપત્ર.
34બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોના પગારમાં વધારો કરવા બાબતનો ઓફિશિયલ પરિપત્ર.
35કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓને અધિકારીઓને કમ્પ્યુટર કૌશલ્ય ની સીસીસી પરીક્ષા માંથી મુક્તિ આપવા બાબત પરિપત્ર
36અંશકાલીન કર્મચારીઓના પગારમાં વધારો થવા બાબત પરિપત્ર
37જે વિદ્યાસહાયકના પાંચ વર્ષ પુરા થતા પુરા પગારી તરીકે સમાવવા બાબત ઉપયોગી જૂનો 2016 નો પરિપત્ર
38હિન્દી વિષય પરીક્ષામાંથી મુક્તિ બાબતે પરિપત્ર અને માહિતી
39કેળવણી નિરીક્ષકોના ભરતી નિયમો બાબત પરિપત્ર 09-07-2019
40પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ધરાવતા વિદ્યા સહાયકપ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સમાવવા બાબતનો પરિપત્ર
41છઠ્ઠા પગારપંચ મુજબ મળનાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા બાબતનો પરિપત્ર તા-28-08-2019 
42 શિક્ષકોને સ્વૈચ્છિક વિવિધ અભ્યાસક્રમ સર્ટિફિકેટ કોર્સ મા જોડાવા બાબત SCOPE અંતર્ગત SSAનો લેટર.
43CCC મુક્તિ બાબતનો લેટેસ્ટ તા.-11-09-2019 નો અગત્યનો પરિપત્ર
44 સરકારી સેવાની સરકારી સેવા સાથે જોડવા બાબત પરિપત્ર
45 રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના-1981 અન્વયે બચતફાળાની ચુકવણી બાબતને નાણાં વિભાગનો તા.18-9-2019 નો ઠરાવ
46નવી પેન્શન યોજના ની સંપુર્ણ માહીતી ગુજરાતીમાં ડાઉનલોડ કરો
47રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા રજા પ્રવાસ રાહત યોજના (LTC) મા લક્ષદ્વીપ ટાપુ પર પ્રવાસ કરવા બાબતે છુટ આપતો ઠરાવ કર્યો. ઠરાવ કર્યા તારીખથી અમલી બનશે
48સરકારી કર્મચારીઓને મળતી વળતર રજા અંગેનો સ્પષ્ટતા કરતો પરિપત્ર
49કચ્છ જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા અધિકારીઓકર્મચારીઓ ઉપર ચાલુ ફરજ દરમ્યાન થતા હુમલાના કિસ્સાઓમાં ભોગ બનેલ અધિકારીઓ-કર્મચારીઓને કાયદાકીય રક્ષણ માટે નાણાંકીય સહાય આપવા બાબત પરિપત્ર 
50



Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera