
➯ પ્રવર્તમાન સમયમાં ટેક્નોલોજીનો
શિક્ષક શિક્ષણ કાર્યમાં મહત્તમ ઉપયોગ કરે એ જરૂરી છે.સાથે સાથે શિક્ષક પોતાની ફરજો
અને નિષ્ઠા પ્રત્યે સભાન રહે એ પણ જરૂરી છે, અહીં શિક્ષકને ઉપયોગી
બને એવી બાબતોને લગતી માહિતી મુકવામાં આવેલ છે.
➯બદલી ના નવા નિયમો જાહેર..!!
•
પ્રાયમરી
ટીચર અને આચાર્યના બદલીના નવા નિયમોનો અમલ..!!
•
શું હતા
જૂના નિયમો & હવે શું છે
નવા નિયમો ..?
HTAT/ પ્રાથમિક શિક્ષક બદલી અંગેના નવા
નિયમો
•
વધ ઘટ માટે
મહેકમ 31 જુલાઈ ની સ્થિતએ ગણાશે
•
વધ ઘટ માટે
હવે 1 થી 5 અને 6 થી 8 માં સરભર નહીં થાય
સંભવિત બદલીના નિયમો..
•
બદલી
માર્ક્સ ને આધારે થશે
ખાલી જગ્યા તમામ પર જિલ્લા ફેર બદલી
•
Htat વધ ઘાટ કેમ્પ આવશે
•
વધ ઘટ 31
જુલાઈના આધારે
•
વિકલ્પ
શિક્ષકોની વિકલ્પની સીનોરિટી ગણવી
•
જિલ્લા ફેર
માટે 8 વર્ષ તાલુકાફેર માટે 5 વર્ષ
•
જિલ્લા ફેર
ઓનલાઇન
•
શ્રેષ્ઠ
શિક્ષક, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, એસ.આર.જી. જેવી કામગીરીના આધારે ગુણાંકન
•
અરસપરસ
બદલીમાં રહેઠાણ પુરાવા માન્ય,
સેવાપોથીના
જ વતનનો નિયમ રદ
•
અસાધ્ય
રોગમાં માતાપિતા અને સાસુ સસરાનો સમાવેશ
➯ શિક્ષક ની વેદના:
(1)પ્રાઇવેટ વાળા
પાઠ્યપુસ્તકને સંદર્ભ સાહિત્ય બનાવ્યું અને અન્ય પ્રકાશન પર વધુ ભાર મૂકી ફાવી
ગયા.....આપણે આપણી મર્યાદાના કારણે વગોવાઈ ગયા
(2)તહેવારો
ઉજવણીની સ્વતંત્રતા સાથે બાળકોને ગમતા,અતિશયોક્તિના થાય તે રીતે દિન ઉજવી પ્રાઇવેટ વાળા ફાવી ગયા અને
દિન વિશેષ અને તહેવારની ઉજવણી ખરી પણ અહેવાલ લખો,ફોટા મોકલો,આ જ મેથડ થી તહેવાર ઉજવો અમે કહીયે તે જ તહેવાર ઉજવો ભલે ને એ સ્થાનિક
વાતાવરણ ને અનુરૂપના હોય. આ બધું જાણતા હોવા છતાં અજાણ બની અમે વાગોવાઈ ગયા.
(3)ભરપૂર લેસન,કાગળમાં છાપેલું લેસન,વાલી
ને જોડે બેસવું જ પડે એવું લેસન કરાવી પ્રાઇવેટ વાળા નામ કમાઈ ગયા અને બાળકોની
કક્ષા અનુરૂપ લેસન આપી,અમુક મર્યાદાના લીધે અમે વાગોવાઈ ગયા.
(4)કોઈ કાર્યક્રમ
નહીં,કોઈ શૈક્ષણેત્તર પ્રવૃત્તિ
નહીં,શિક્ષણ સિવાય કોઈ દબાણ નહીં ,કોઈ તાલીમ
નહીં તેમ છતાં ફક્ત સ્વતંત્ર શિક્ષણથી પ્રાઇવેટ વાળા ફાવી ગયા અને કાર્યક્રમોની
વણજાર,તાલીમોની માયાજાળ અને શિક્ષકોને પોતાની આવડત થી ના
ભણાવાનું અને અમે કહીયે એમ જ ભણાવવાવનું આ બધું કરી અમે વાગોવાઈ ગયા.
(5)પ્રાઇવેટ માં
70 % વાલીઓની મહેનતથી ફાવી ગયા.....અમે ઘરે ઘરે ફરી બાળકો ઉઘરાવી વાલીઓ પાસેથી 10%
ની આશા રાખ્યા વગર અમે વાગોવાઈ ગયા....
(6)પ્રાઇવેટ માં
અલગથી ટ્યુશન જઇ,તંત્ર
ના આંખ આડા કાન થી પ્રાઇવેટ વાળા ફાવી ગયા. વગર ટ્યુશન કલાસ વગર અનિયમિત બાળકો ને
સાચવી,આર્થિક-સામાજિક-બૌદ્ધિક રીતે પછાત વાલીના બાળકો ભણાવી
અમે વાગોવાઈ ગયા.
(7)પ્રાઇવેટમાં
નવરાત્રી વેકેશન મરજિયાત રાખી કોર્ષ પૂરો કરવામાં અને પરીક્ષા વ્યવસ્થિત લેવામાં
ફાવી ગયા. નવરાત્રી વેકેશનનો ફરજીયાત અમલ કરી શિક્ષણમાં અમે વગોવાઈ ગયા.
(8)પ્રાઇવેટમાંશિક્ષણ સિવાયની કોઈ કામગીરી નહીં તથા ક્લાર્ક-સેવક સાથે કામનું ભારણ વંહેંચી ફાવીગયા. શિક્ષકને ડેટા ઓપરેટર,બી.એલ.ઓ.,ક્લાર્ક, ફોટોગ્રાફર,રાઇટર,સમાજ સેવક, સર્વેયર,આરોગ્યલક્ષી કાર્યક્રમો કરનાર,આપત્તિ વ્યવસ્થાપક,વિવિધ
મેળામાં રૂટ સુપરવાઇઝર,આધાર કાર્ડ-બેન્ક ખાતા ખોલનાર બનાવી દરેક કામો વિશ્વાસ થી પતાવી છેલ્લે પરીક્ષા પર શંકા ઉઠાવી અને અમે વગોવાઈ ગયા.
શિક્ષક તારી બીકણ જાત,
બીકણ બીકણ બીકણ જાત.
ગામથી બીવે
તાલુકા થી બીવે
જિલ્લા થી તું બહુ બહુ બીવે.
ગામના આવી ખખડાવી જાય
તાલુકાવાળા સંભળાવી જાય
જીલા જોહુકમી ચલાવી જાય.
તોય તું નતમસ્તકે
હાજી હાજી હાજી
કર્યે જ જાય.
તું ઇલેક્શન માટે બીએલઓ બન,
તું cm કાર્યક્રમ માં કન્ડક્ટર બન,
તું જાજરૂ ગણવા ક્લાર્ક બન,
તું વસ્તી ગણવા ગણતરીકાર બન,
તું ખેલ મહાકુંમ્ભમાં રેફરી બન,
તું પટાવાળો, ક્લાર્ક, ઓપરેટર, બધુંય બન.
ક્યારેક ક્યારેક તું પછી શિક્ષક બન.
જવાબદાર
છોકરા
નિશાળે ન આવે તું જવાબદાર,
વાંચતા ન આવડે તું જવાબદાર,
9 ભણવા ન જાય તું જવાબદાર,
પ્રવાસે લઈ જા તું જવાબદાર,
કઈક વાગી જાય તું જવાબદાર.
મધ્યાહન માં ધનેરા નીકળે તું જવાબદાર,
દાળ સડેલી નીકળી તું જવાબદાર,
બધીય વાતે બસ તું જવાબદાર.
કેમ
કે,
શિક્ષક તારી બીકણ જાત,
બીકણ બીકણ બીકણ જાત.
मत पूछिए कि शिक्षक कौन है?
आपके प्रश्न का सटीक उत्तर
आपका मौन है।
शिक्षक न पद है, न पेशा है,
न
व्यवसाय है ।
ना ही गृहस्थी चलाने वाली
कोई आय हैं।।
शिक्षक सभी धर्मों से ऊंचा धर्म है।
गीता में उपदेशित
"मा फलेषु "वाला
कर्म है ।।
शिक्षक एक प्रवाह
है ।
मंज़िल नहीं
राह है ।।
शिक्षक पवित्र
है।
महक फैलाने वाला
इत्र है
शिक्षक स्वयं जिज्ञासा है
।
खुद कुआं है पर प्यासा है ।।
वह डालता है चांद सितारों ,
तक को तुम्हारी झोली में।
वह बोलता है बिल्कुल,
तुम्हारी बोली में।।
वह कभी मित्र,
कभी मां तो ,
कभी पिता का
हाथ है ।
साथ ना रहते हुए भी,
ताउम्र का साथ है।।
वह नायक ,खलनायक ,
तो कभी विदूषक बन जाता है ।
तुम्हारे लिए
न जाने,
कितने मुखौटे
लगाता है।।
इतने मुखौटों के बाद भी,
वह समभाव
है ।
क्योंकि यही तो उसका,
सहज स्वभाव है ।।
शिक्षक कबीर के गोविंद सा,
बहुत
ऊंचा है ।
कहो भला कौन,
उस तक पहुंचा
है ।।
वह न वृक्ष है ,
न पत्तियां है,
न फल है।
वह केवल खाद है।
वह खाद बनकर,
हजारों को
पनपाता है।
और खुद मिट कर,
उन सब में
लहराता है।।
शिक्षक एक विचार है।
दर्पण है , संस्कार है ।।
शिक्षक न दीपक है,
न बाती
है,
न
रोशनी है।
वह स्निग्ध तेल है।
क्योंकि उसी पर,
दीपक का सारा खेल है।।
शिक्षक तुम हो, तुम्हारे भीतर की
प्रत्येक
अभिव्यक्ति है।
कैसे कह सकते हो,
कि वह केवल एक
व्यक्ति है।
शिक्षक चाणक्य, सान्दिपनी
तो कभी
विश्वामित्र है ।
गुरु और शिष्य की
प्रवाही परंपरा का
चित्र है।।
शिक्षक भाषा का मर्म है ।
अपने शिष्यों के लिए धर्म है ।।
साक्षी और साक्ष्य है ।
चिर अन्वेषित लक्ष्य
है ।।
शिक्षक अनुभूत सत्य है।
स्वयं एक तथ्य है।।
शिक्षक ऊसर को
उर्वरा करने की
हिम्मत है।
स्व की आहुतियों के द्वारा ,
पर के विकास की
कीमत है।। वह इंद्रधनुष है ,
जिसमें सभी रंग है।
कभी सागर है,
कभी तरंग है।।
वह रोज़ छोटे - छोटे
सपनों से
मिलता है ।
मानो उनके बहाने
स्वयं
खिलता है !
वह राष्ट्रपति होकर भी,
पहले शिक्षक होने का
गौरव है।
वह पुष्प का बाह्य सौंदर्य
नहीं ,
कभी न मिटने वाली
सौरभ है।
बदलते परिवेश की आंधियों में ,
अपनी उड़ान को
जिंदा रखने वाली पतंग है।
अनगढ़ और बिखरे
विचारों के दौर में,
मात्राओं के दायरे में
बद्ध,
भावों को अभिव्यक्त
करने वाला छंद है।
हां अगर ढूंढोगे ,तो उसमें
सैकड़ों कमियां नजर आएंगी।
तुम्हारे आसपास जैसी ही
कोई सूरत नजर
आएगी ।।
लेकिन यकीन मानो जब वह,
अपनी भूमिका में
होता है।
तब जमीन का होकर भी,
वह आसमान सा होता
है।।
अगर चाहते हो उसे जानना ।
ठीक - ठीक पहचानना ।।
तो सारे पूर्वाग्रहों को ,
मिट्टी में गाड़
दो।
अपनी आस्तीन पे लगी ,
अहम् की रेत झाड़ दो।।
फाड़ दो वे पन्ने जिन में,
बेतुकी शिकायतें
हैं।
उखाड़ दो वे जड़े ,
जिनमें छुपे निजी फायदे
हैं।।
फिर वह धीरे-धीरे स्वतः
समझ आने
लगेगा
अपने सत्य स्वरूप के साथ,
तुम में समाने लगेगा।।

All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 



