
➯અહીં શિક્ષણમાં ઉપયોગી થઇ શકે એવા કોમ્પ્યુટરને
લગતા સોફ્ટવેર અને જરૂરી માહિતી મુકવામાં
આવશે.
➯વર્ષ 2000થી ભારતીય ભાષાઓમાં સ્વદેશી યુનિકૉડ સપોર્ટ પૂરું પાડનારો માઇક્રોસોફ્ટ એક અગ્રણી કંપની બની રહી છે. ભાષાના અંતરાય દૂર કરવા માટે અમે આજથી બે દાયકા પૂર્વે ભારતીય ભાષાઓમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ભારતીય ભાષાઓમાં કમ્પ્યૂટિંગને વેગ આપવા વર્ષ 1998માં અમે ભાષા પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ત્યારબાદ અમારી સમગ્ર પ્રોડક્ટમાં બંધારણીય રીતે માન્યતાપ્રાપ્ત તમામ 22 ભારતીય ભાષાઓનો ટેક્સ્ટ ઇનપૂટ સપોર્ટ અને 12 ભાષાનો વિન્ડોઝ ઇન્ટરફેસ સપોર્ટ પૂરો પાડી અમે ખૂબ લાંબી મજલ કાપી લીધી છે. અમારું લેગવેજ કમ્યુનિટી પોર્ટલ Bhashaindia.com એ ઇન્ડિક લખાણ અને ટૂલ્સનું એક અગત્યનું ભંડોળ છે.
➯Online ફોર્મ ભરતી વખતે ફોટો અને સિગ્નેચરને રિસાઈઝ કરવા પડે છે photo અને signatureની સાઈઝ Resize કરવા માટે નીચે આપેલ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો સોફ્ટવેરને ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
➯ કોઈપણ પ્રકારની PDF ફાઈલ ને વાંચવા માટે કોમ્પ્યુટરમાં Adobe Reader Software હોવો જરૂરી
છે PDF ફાઈલને વાંચવા માટે ઉપયોગી સોફ્ટવેર
ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

➯જો આપ આપના કોમ્પ્યુટર કે લેપટોપમાં youtube નો વિડીયો કે કોઈ અન્ય GIF file ચલાવવા માંગતા હો તો એના માટે આપના કોમ્પ્યુટરમા Adobe Flash Player હોવું જરૂરી છે આ સોફ્ટવેર ડાઉનલોડ
કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
↳Install Adobe Flash Player 
➯ તમે
તમારા પર્સનલ કોમ્પ્યુટર કે લેપટોપમાં Window 7 કે M.S.Office કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ
કરવા માંગતા હોવ તો તેને ફ્રી માં ડાઉનલોડ કરવા માટે જરૂરી ટૂલ્સ મેળવવા માટે નીચે
આપેલી લિંક પર ક્લિક કરો.
↳Click Here to Download FoxitReader

↳Click Here to Download Foxit Phantom PDF Reader

➯કોઈપણ એક જગ્યાએથી આપના લેપટોપ કે
કોમ્પ્યુટરની સ્ક્રીન બીજી જગ્યાએથી કનેક્ટ
કરવા માટે જરૂરી સોફ્ટવેર ડાઉનલોડ કરવા
માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
➯કોમ્પ્યુટરમાં વ્યવસ્થિત સાઉન્ડ વગાડવા માટે ઉપયોગી ઓડિયો સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
➯તમે કોઈપણ pdf file password તોડવા ઇચ્છતા હો તો અહીં આપેલ સોફ્ટવેરની મદદથી
આપ online password તોડી શકો છો
અને આપની જરૂરિયાત અનુસાર એ પીડીએફ ફાઈલમાં સુધારો કરી શકો છો તેમજ પીડીએફ
ફાઇલમાંથી અન્ય કોઈ ફાઇલમાં pdf
ફાઇલને
કન્વર્ટ કરવા માંગતા હો તો કરી શકો છો જેના માટે નીચે આપેલ Option પસંદ કરીએ અને
PDF change બટન દબાવો.

All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 

