
આઈ .ઈ .ડી વિભાગ ગુજરાત સરકાર
પ્રસ્તાવના :
➯વ્યક્તિની સ્વતંત્રતા અને સ્વાયત્તનો આદર,
ભેદભાવ રહિત વર્તન,સમાન તક, સમાજમાં સંપૂર્ણ અસરકારક સહભાગિતા સમાવેશ,
માનવીય ભિન્નતા,માનવતાના ભાગ તરીકે દિવ્યાંગ વ્યક્તિઓની
વીક્ષમતાનો આદર કરવો અને સ્વીકાર કરવો ,મિત્રભાવ રાખો સ્ત્રીઅને પુરુષ વચ્ચે સમાનતા,
આ શકતા બાળકોની પ્રગતિ માટે પગલા ભરવા,
સંયુક્ત રાષ્ટ્ર વડે વર્ષ 1981 ને વિશ્વ
વિકલાંગ દિવસ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ જેને લીધે આવા દિવ્યાંગ બાળકોની નવી ઓળખ
ઉભી કરવા ટેકો મળ્યો .
➯વિકલાંગ ધારો ૧૯૯૫ ના સ્થાને સંસ્થાને
સંયુક્ત રાષ્ટ્રની વિભાવનાઓને આથી ભારત સરકારે વર્ષ 2007થી બહાલી આપી શરૂઆત કરી,અને દિવ્યાંગોના હિતમાં પ્રવતમાન કાયદાના
સ્થાને કાનૂની પરિવર્તન કરી નવો વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો દેશભરમાં
નિષ્ણાંતો અને વિવિધ સમિતિના રિપોર્ટને આધારે 28 ડિસેમ્બર 2016 મહામહિમ
રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જીની સહી સાથે અશક્ત વ્યક્તિનો અધિકાર અધિનિયમ 2016
પ્રસ્થાપિત થયો અને તેને અમલમાં મૂકવામાં
આવ્યો .
➯જેમાં ૨૧ પ્રકારની વિકલાંગતા સ્વીકારવામાં
આવી છે આ અધિનિયમમાં 17 પ્રકરણ અને કુલ ૧૦૨
કલમ અને એની પેટા કલમ આવરી લેવામાં આવી છે .
➯શાળા કક્ષાએ અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની
ઓળખ કરવા નીચેના લક્ષણોને આધારે ઓળખ કરી શકો જેથી દિવ્યાંગ બાળકોને પોતાને મળતા
લાભ મળી શકે અને આપણને આંગળી ચિન્ધ્યાનું પુણ્ય મળે
➯ક્લસ્ટર મુજબ આઈ .ઈ.ડી સ્ટાફની માહિતી ફક્ત તળાજા તાલુકા પૂરતી

All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 







