Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Tuesday, May 21, 2019

પરીક્ષાલક્ષી માહિતી

 અહીં સત્રાંત - વાર્ષિક પરીક્ષા આયોજન,પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી મુકવામાં આવશે. જેવા કે પરીક્ષાલક્ષી પરિપત્રો,શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો, અહેવાલો, આયોજન ફાઇલ વગેરે.
 પ્રગતિ પત્રક : A to F
ક્રમપ્રગતિ પત્રક વિગતડાઉનલોડક્રમ.પ્રગતિ પત્રક વિગત.ડાઉનલોડ.
1રચનાત્મક મૂલ્યાંકન પત્રક - A1પ્રગતિ પત્રક : D - 1
2વ્યકિત્તત્વ વિકાસ પત્રક - B2પ્રગતિ પત્રક : D - 2
3પરીણામ પત્રક - C3પ્રગતિ પત્રક : D - 3
4પ્રગતિ પત્રક - E4પ્રગતિ પત્રક : D - 4
5પ્રગતિ પત્રક -F5ધોરણ : 1 અને 2 ન્યૂ પ્રગતિ પત્રક 
6શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો માર્ગદર્શિકા6


ક્રમ પરીક્ષાલક્ષી ઉપયોગી  એકસલ સોફ્ટવેરડાઉનલોડ 
1સત્રાંત - વાર્ષિક પરીક્ષા ધોરણ 3 થી 5 તેમજ ધોરણ 6 થી 8 પરીક્ષા આયોજન આયોજન ફાઈલ એક્સલ સોફ્ટવેર સ્વરૂપે
2સંત્રાંત અને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 3 અને 4 તેમજ ધોરણ ૫ થી ૮ પરીક્ષા આયોજન ફાઈલ એકસલ સોફ્ટવેરમાં નવા અપડેશનમાં મેળવવા  File Password : 123
3
4
5
ક્રમ  પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી ડાઉનલોડ 
1 પરીક્ષામાં સુપરવાઇઝરનો દૈનિક અહેવાલ Word ફાઈલમાં મેળવવા માટે
2 સુપરવાઇઝરને એટલે કે બાહ્ય મૂલ્યાંકનકારને પરીક્ષાની કામગીરી દરમિયાન કરેલ કામ માટે આપવાનું થતું પ્રમાણપત્રનો નમુનો (Word file)
3 પરીક્ષા સુપરવાઇઝર દૈનિક અહેવાલ પીડીએફ સ્વરૂપે
4 સત્રાંત - વાર્ષિક પરીક્ષા આયોજન ફાઈલ પીડીએફ સ્વરૂપે 
5 પરીક્ષા પેપર ચકાસણી રોજકામ પત્રક PDF  સ્વરૂપે
6 પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઈમ ટેબલ જાહેર Date :18-2-2020
7
8
9
10
11
12
13
14
15

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ધોરણ : 1 થી 8
School Based Comprehensive Evaluation (SCE)
 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનએ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની જાણકારી મેળવવાની તથા તેનું વિશ્લેષણ તેમ જ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે
.➯પત્રક-  A (રચનાત્મક મૂલ્યાંકન) ધોરણ 3 થી 8
.➯દરેક સત્રમાં વિષય વાર મહત્તમ 20 હેતુની પસંદગી વિદ્યાર્થીએ મેળવેલ હેતુ સિદ્ધિ ના આધારે   x,?,√  નિશાની કરવી
.➯પત્રક-  B (વ્યક્તિત્વ વિકાસ પત્રક ) ધોરણ ૩ થી ૮
.➯ચાર ક્ષેત્રોના કુલ 40 વિધાનો અંતર્ગત વિદ્યાર્થીઓનું સહ શૈક્ષણિક મૂલ્યાંકન કરવું
.➯પત્રક -  C ( પરિણામ પત્રક)  ધોરણ - 3 થી 8
.➯રચનાત્મક મૂલ્યાંકન, ઔપચારીક  લેખિત કસોટીસ્વ-અધ્યયન તથા વ્યક્તિત્વ વિકાસ જેવા તમામ મૂલ્યાંકનનું એકંદર
.➯પત્રક D-1( પ્રગતિ પત્રક ધોરણ ૧ )વિદ્યાર્થી દીઠ પ્રગતિ નોંધ
.➯પત્રક D-2 ( પરિણામ પત્રક ધોરણ ૧)  વિધાન આધારિત ગ્રેડની નોંધ
.➯પત્રક D-3 ( પ્રગતિ પત્રક ધોરણ 2 )વિદ્યાર્થી દીઠ પ્રગતિ  નોંધ
.➯પત્રક D-4 ( પરિણામ પત્રક ધોરણ ૨ )વિધાન આધારિત ગ્રેડની નોંધ
.➯ પત્રક E (સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિ પત્રક)  ધોરણ 1 થી 8
 .➯વિદ્યાર્થીની કૌટુંબિકશૈક્ષણિકસહઅભ્યાસિક પ્રવુતિની નોંધ
.➯પત્રક F (પ્રગતિ પત્રક -ધોરણ 3 થી 5 , ધોરણ-6-7  અને ધોરણ- 8)
. વિદ્યાર્થીએ જે-તે  વિષયવાર તથા વ્યક્તિત્વ વિકાસ અંતર્ગત  મેળવેલ ગ્રેડની નોંધ.  ધોરણ આઠમાં ગ્રેડ સાથે ગુણની નોંધ
મૂલ્યાંકન-માળખું પ્રથમ સત્ર પ્રથમ સત્ર. પ્રથમ સત્ર, પ્રથમ સત્ર' દ્વિતીય સત્ર દ્વિતીય સત્ર, દ્વિતીય સત્ર' દ્વિતીય સત્ર.
વિષય    ધોરણ ૩   ધોરણ ૪  ધોરણ ૫ ધોરણ ૬ થી ૮  ધોરણ ૩   ધોરણ ૪  ધોરણ ૫ ધોરણ ૬ થી ૮
ગુજરાતી    ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦
ગણિત ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦
પર્યાવરણ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ---  ૧૦૦ ૧૦૦ ૧૦૦ --- 
હિન્દી  ---  ---  ૧૦૦ ૧૦૦ ---  ૧૦૦ ૧૦૦ ૧૦૦
અંગ્રેજી  ---  ---  ૧૦૦ ૧૦૦ ---  ૧૦૦ ૧૦૦ ૧૦૦
સંસ્કૃત  ---  ---  ---  ૧૦૦ ---  ---  ---  ૧૦૦
સામાજિક વિજ્ઞાન  ---  ---  ---  ૧૦૦ ---  ---  ---  ૧૦૦
વિજ્ઞાન  ---  ---  ---  ૧૦૦ ---  ---  ---  ૧૦૦
પરિશિષ્ટ - બ  ---  ---  ---  ---  ૨૦૦ ૨૦૦ ૨૦૦ ૪૦૦
કુલ ગુણ ૩૦૦ ૩૦૦ ૫૦૦ ૭૦૦ ૫૦૦ ૭૦૦ ૭૦૦ ૧૧૦૦


➯ગ્રેડ પત્રક

Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera