Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Monday, May 20, 2019

પ્રાઇમરીં

અહીં  ધોરણ 1 થી 5 માં ઉપયોગી શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય મૂકવાનો અમારો પ્રયત્ન રહેશે. જે આપને ધોરણ 1 થી 5 ના શિક્ષણ કાર્યમાં મદદરૂપ થઈ શકશે .
ક્રમ  વાર્ષિક તેમજ માસિક પાઠ આયોજન અને નિબંધ આયોજન ડાઉનલોડ
1   માસવાર વાર્ષિક આયોજન પ્રથમ સત્ર ધોરણ 3 થી 5 માટે
2   માસવાર વાર્ષિક આયોજન દ્વિતીય સત્ર ધોરણ 3 થી 5 માટે
3   માસવાર વાર્ષિક નિબંધ આયોજન ધોરણ 3 થી 5 માટે
4     માસવાર વાર્ષિક આયોજન ધોરણ ૧ અને ૨ માટે
5 ધોરણ ૩ થી ૫ માસવાર વાર્ષિક તેમજ માસિક આયોજન
6 ધોરણ  ૧ થી ૮ વાર્ષિક - માસિક આયોજન માટે ઉપયોગી એક્સલ સોફ્ટવેર


ક્રમ  વાર્ષિક ધોરણ : 3  થી 5  તાસ સમય પત્રક &  ઉપયોગી માહિતીની  વિગત ડાઉનલોડ 
1 ગુજરાત સરકારના નવા અભિગમ મુજબ  જી.સી.ઈ. આર. ટી ના તારીખ 28/ 9/ 2018 ના પરિપત્ર મુજબ તૈયાર કરેલ ધોરણ 3 થી 5 નું નવું ધોરણ પ્રમાણેનું સમય પત્રક મેળવવા માટે આપેલ download link પર ક્લિક કરો
2 ગુજરાત સરકારના નવતર પ્રયોગ મુજબ ધોરણ 3 થી 5 ના તાસ પ્રમાણેનું ટાઈમ ટેબલ મેળવવા  લિંક પર ક્લિક કરો
3 પંચતંત્રની વાર્તાઓની 236 પેજની Pdf  વેકેશનમાં અભ્યાસ કરી શાળામાં બાળકોને કહી શકાય તેવી પંચતંત્રની વાર્તાઓની બુક 
4 ધાર્મિક વાર્તાઓની બુક
5 શબ્દ શોધ  પ્રવ્રત્તિ  પી. ડી. એફ  ફાઈલ
6 શબ્દ શોધ પ્રવ્રત્તિ માટે ઉપયોગી  pdf ફાઈલ 
7
8
9
10

ક્રમ   ધોરણ : 1 - 2  સમય પત્રક &  ઉપયોગી માહિતીની  વિગત ડાઉનલોડ 
1 પ્રજ્ઞા દૈનિક કાર્ય સમય પત્રક
2 પ્રજ્ઞા ધોરણ ૧ - ૨ અધ્યયન નિષ્પત્તિઓ 
3 ધોરણ ૧ અને ૨ માટે પ્રજ્ઞા અભિગમ માટે જરૂરી ટી એલ એમ ની યાદી પુસ્તિકા pdf file સ્વરૂપે
4 ધોરણ ૨ ગણિત મૂલ્યાંકન પુસ્તિકા મેળવવા માટે
5 ધોરણ ૨ મારુ અનુકાર્ય  મૂલ્યાંકન પુસ્તિકા મેળવવા માટે
6   પ્રજ્ઞા વાર્ષિક આયોજન ધોરણ-૧ અને ૨ માટે પીડીએફ ફાઈલ
7   પ્રજ્ઞા_આયોજન_ધો_૧_અને_૨  પીડીએફ ફાઈલ
8 ટપકાવાળી એબીસીડી કેપિટલ  pdf ફાઈલ સ્વરૂપે નાના બાળકોને અંગ્રેજી શીખવવા માટે બેસ્ટ - કદમ ભાગ-
9 ટપકા વાળી બીજી એબીસીડી pdf ફાઈલ સ્વરૂપે નાના બાળકોને અંગ્રેજી શીખવવા માટે બેસ્ટ - કદમ ભાગ- 2 
10 ધોરણ 1 ની 1990ની પગલાવાળી બુક આપણે ભણતા તે બુક છે જોશો તો આપણું બચપણ યાદ આવી જશે
11 પ્રજ્ઞા પ્રવૃત્તિ રજીસ્ટર ધોરણ -1
12 પ્રજ્ઞા પ્રવૃત્તિ રજીસ્ટર ધોરણ - 2 
13 પ્રજ્ઞા અધ્યયન પ્રવૃત્તિ માટે ઉપયોગી વિવિધ પ્રવૃત્તિ  ફાઈલ


ક્રમ  ધોરણ-૧ અને ૨ માટે ઉપયોગી મટીરીયલ્સ ડાઉનલોડ 
1 અક્ષરો પરથી ચિત્ર બનાવવા માટેની ચિત્ર ફાઈલ
2 અંગૂઠાની છાપ દ્વારા વિવિધ આકૃતિઓ બનાવવાની ચિત્ર સાથેની પીડીએફ ફાઈલ
3 એક થી સો સુધીના અંકો જોડીને ટપકાના આધારી વિવિધ ચિત્ર બનાવવા માટેની ચિત્ર પોથી
4 કાર્ટુન ચિત્રો જેમાં કલર પૂરી શકાય તેવા ચિત્રોની સંગ્રહપોથી
5 ચિત્ર સાથે  ફૂલોમાંથી પક્ષીના ચિત્રો સાથેની પીડીએફ ફાઈલ
6 ચિત્ર સાથે ફળોના નામ ચિત્રપોથી
7 ચિત્ર સાથેની નામ વાળી શાકભાજી પોથી
8 ચિત્ર સાથેની પ્રાણીઓના નામ વાળી પ્રાણી પોથી
9 ગુજરાતી કક્કો ચિત્રમાં કલર પૂરી શકાય એ રીતે પીડીએફ ફાઈલ સ્વરૂપે
10 ટપકા વાળી એબીસીડી પેજ
11 પક્ષીઓના નામ સાથેની ચિત્રપોથી પીડીએફ ફાઇલ
12 રેખાંકન વાળા પક્ષી ચિત્રોની પીડીએફ ફાઈલ
13 રેખાંકન વાળા પ્રાણી ચિત્રોની પીડીએફ ફાઈલ
14 રેખાંકન વાળા ફૂલોના ચિત્રો પીડીએફ ફાઈલ સ્વરૂપે સંગ્રહ
15 હાથી મા એબીસીડી ચિત્ર સાથે કલર પુરવાના  પેજ
16 રેખાંકન વાળા  ચિત્રોની પીડીએફ ફાઈલ
17 ગણિત ના અંકો પરથી ચિત્ર બનાવી શકાય તેવા સંખ્યા સાથે ના ચિત્રો
18 ભારતના સ્વાતંત્ર સેનાની નેતાઓ અને શહીદોના કલર પૂરી શકાય તેવા ફોટા
19 ધોરણ ૧-૨  માટે ઉપયોગી ચિત્ર સાથે ના વિચારાત્મક પ્રશ્નો
20 વ્યવસાયકારોનો  પરિચય   પીડીએફ ફાઈલ
21 વિચારાત્મક પ્રશ્ન  સંપૂટ ચિત્ર  સાથેના પ્રશ્નોની  માહિતી 
22 ટપકાવાળા ગુજરાતી અંક ૦ થી ૯   પીડીએફ ફાઈલ ( ૪૦ પેજ ) 
23 ૧ થી ૧૦ એકડા રંગપુરણી માટે   પીડીએફ ફાઈલ
24 રંગીન ગમનજ કક્કો   પીડીએફ ફાઈલ
25 ગુજરાતી  સો  અંકો  અંકમાં અને શબ્દોમાં પીડીએફ સ્વરૂપે   
26 ગુજરાતી સમુહકાર્ય ધોરણ -   પીડીએફ ફાઈલ
27 સમુહકાર્ય -   વાંચો ધોરણ-૧ અને ૨  પીડીએફ ફાઈલ
28  ટપકા વાળા ૧ થી ૧૦ એકડા - (MEDIUM)   પીડીએફ ફાઈલ
29 ટપકા વાળા ૧ થી ૧૦ એકડા - (SMALL)   પીડીએફ ફાઈલ
30 ટપકા વાળા ૧ થી ૧૦ એકડા - 1 PAGE  પીડીએફ ફાઈલ
31 ટપકા વાળો કક્કો (All)   પીડીએફ ફાઈલ
32 ટપકા વાળો કક્કો (MEDIUM)  પીડીએફ ફાઈલ
33 ટપકા વાળો કક્કો (Small)  પીડીએફ ફાઈલ
34 પ્રજ્ઞા કક્કો અક્ષરલેખન  પીડીએફ ફાઈલ
35 ##   પીડીએફ ફાઈલ
36 ##   પીડીએફ ફાઈલ
37 ##   પીડીએફ ફાઈલ
38 ##   પીડીએફ ફાઈલ
39 ##   પીડીએફ ફાઈલ
40 ##   પીડીએફ ફાઈલ




Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera