Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Saturday, May 25, 2019

C.C.C પરીક્ષા માહિતી

➪ અહીં  GTU (જીટીયુ) દ્વારા લેવાતી C.C.C. પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સંદર્ભ સાહિત્ય અને જરૂરી માહિતી મુકવામાં આવશે.
ક્રમ  C.C.C  Full  Form  :-   COURSE   ON    COMPUTER    CONCEPT મુલાકાત
1 Gujarat Technological University C.C.C Website :-
2 GTU CCC રજીસ્ટ્રેશન માટે અગત્યની સચૂ નાઓ
3 CCC Result
4 CCC  Syllabus
5 CCC Form Status
6
7


ક્રમ  થીયરી બુક , અન્ય વિગત  ડાઉનલોડ 
1 કોમ્પ્યુટરના વિવિધ ભાગોનો બેઝિક પરિચય
2 કમ્પ્યુટર પરિચય અને ઈન્ટરનેટ પરિચય પુસ્તિકા
3 MS- ઓફિસ અને GSWAN નેટવર્કનું પરિચય
4 વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ અને એમ.એસ. ઓફિસનો પરિચય
5 કમ્પ્યુટરની પાયાની મૂળભૂત સમજ
6 ગુજરાત સી.સી.સી પરીક્ષા ફોર્મ
7 C.C.C  પાસ અંગેની સર્વિસબુકમાં નોંધ કરવા બાબત અરજી નમૂનો Editable PDF format
8 કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓને અધિકારીઓને કમ્પ્યુટર કૌશલ્ય ની સીસીસી પરીક્ષા માંથી મુક્તિ આપવા બાબત પરિપત્ર
9 સીસીસી પરીક્ષા ઉપયોગી ગુજરાતી સમજૂતી બુક pdf file સ્વરૂપે
10 ccc પરીક્ષા પેકટીકલ સમજૂતી pdf file સ્વરૂપે
11
12
13
14
15


 Question Paper , sortcut Key , Question Book 
ક્રમ  પ્રશ્નો,શોટકટ કી , અન્ય વિગત ડાઉનલોડ 
1 Word Shortcut Key
2 Powerpoint  Shortcut Key
3 MS - Office  Shortcut Key
4 LMG- Arun Key Board  key introduction
5 Computer short name 
6 CCC Question Bank - 1
7 CCC Question Bank - 2
8 CCC Question Bank - 3
9 CCC Question Bank - 4
10 CCC Question Bank - 5
11 CCC paper - 1
12 CCC paper - 2
13 LMG Arun font Typing Key and special key 
14
15
16
17
18
19
20






Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera