Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Wednesday, May 15, 2019

Income Tex E-Return

➱ શિક્ષકોને તેમજ અન્ય વ્યક્તિઓને ઓનલાઇન ટેક્ષ ભરવા માટે ઉપયોગી થઈ શકે તેવી માહિતી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જો આપને યોગ્ય લાગે અને ઉપયોગ થઈ શકે એમ હોય તો આપની જરૂરિયાત અનુસાર એ માહિતીનો ઉપયોગ કરીને આપણી Income Tex Return File  ભરી શકો છો.
ક્રમ  ઈન્કમટેક્ષ ફોર્મ ભરવા ઉપયોગી વેબસાઈટ / એક્સેલ સોફ્ટવેર  ડાઉનલોડ 
1 ઓનલાઈન રીટર્ન ફાઈલ કરવા માટે  ઉપયોગી  વેબસાઈટ
2 ઈન્કમટેક્ષ રીટર્ન ભરવા માટેની જરૂરી એક્સલ ફાઈલ 
3 ઇન્કમટેક્સ પરિશિષ્ટ મુજબના ઇન્કમટેક્સ પત્રકો એક્સલ ફોર્મેટમાં મેળવવા માટે એક્સલ સોફ્ટવેર
4 ઈન્કમટેક્ષ  ભરવા માટે ઉપયોગી પત્રક  માટેની EXCEL ફાઈલ ડાઉનલોડ કરો
5 ઇન્કમટેકસ ભરવા માટે ઉપયોગી પત્રકો એક્સલ ફોર્મેટ માં મેળવવા માટે એક્સલ ફાઇલ

ક્રમ ઈન્કમટેક્ષ ફોર્મ ભરવા માટેની અગત્યની માહિતી અને પરિપત્રોડાઉનલોડ 
1ઇન્કમટેક્ષ ગણતરી માટે જરૂરી Mobile App
2સરકારી કર્મચારીઓ માટે ઓનલાઈન ઇન્કમટેક્ષ ભરવા માટેની માર્ગદર્શિકા
3ઇન્કમટેક્ષ ગણતરી માટે જરૂરી સૂચનાઓ અંગેનો પરિપત્ર (બનાસકાંઠા પાલનપુર)
4ઓનલાઈન ભરેલ રીટર્નનો નમૂનો જોવા માટે  password:(agdpp3561e13081973)
5ઓનલાઈન વધ-ઘટ ટેક્ષ ચલણ  280 થી નેટ બેંકીંગથી ભરેલ નમૂનો જોવા માટે
6ઇન્કમટેક્સ ચલણ નંબર 280 pdf ફાઈલ સ્વરૂપે મેળવવા માટે
7સરકારી કર્મચારીઓ માટે ઓનલાઈન ઇન્કમટેક્ષ ભરવા માટેની માર્ગદર્શિકા - 2
8एरियर के कारण कट रहे इनकम टैक्स को बचाएं : फॉर्म 10 E भरकर : क्यों और कैसे?
9આઇટીઆર ફોર્મ 2018 -19 ટેક્ષ સ્કેન માહિતી pdf file
10આઇ.ટી. રીટન ભરેલ ફોર્મનો નમૂનો
11ઇન્કમ ટેક્સ પ્લાનિંગ સંપૂર્ણ માહિતી pd file સ્વરૂપે
12
13
14
15
16
17
18
19
20


 મિત્રો, online Income Tex E-Return ભરવું હવે ખૂબ જ સરળ છે , હવે પછીના નાણાકીય વર્ષનો ઓનલાઈન E-Return file  માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી New User- Register Now પર જઈ- Individual પર ક્લિક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો ,ત્યારબાદ જ્યાં નોકરી કરો છો એ સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોન નંબર -16 અથવા 16 - એ લઈને ખૂબ જ ઝડપથી ઓનલાઇન રીટન (Return) ફાઈલ કરી શકો છો.

ફાયદાઓ:
આપના એકાઉન્ટમાં Return  તથા તેની Acknowledgement  copy  PDF Fileમાં તરત જ સેવ થઈ જશે , રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી જાય છે,સમય તથા નાણાનો બચાવ થાય છે, ટેક્સ ની વધઘટ ની ચુકવણી પણ પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર -280 (self Assessment)  તથા ચલણ નંબર 281 (સંસ્થા Tan નંબર  દ્વારા)  સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરત જ પ્રિંટ કાઢી શકાય છે, ફોન નંબર - 26 AS(Tex Credit) જોઈ શકાય છે .
ઇંકમટેક્ષ રિટર્ન જાતે કઈ રીતે ભરી શકાય તેની માહિતી મેળવવા માટે અહીં આપણા માટે એક વિડિયો મૂકવામાં આવ્યો છે અભ્યાસ કર્યા પછી આ તે કઈ રીતે ઇનકમ ટેક્ષ ઇ-ફાઇલ ભરી શકો છો એની માહિતી મેળવી શકો છો આ માહિતી મેળવવા માટે નીચે આપેલ વિડિયો અવશ્ય જુઓ.

Bazeete 2019-20
  • 5 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં. દોઢ લાખ રૂપિયા સુધીનું કોઈ રોકાણ કરવામાં આવે તો 6.5 લાખ સુધી વાર્ષિક કોઈ ટેક્સ ભરવાનો નહીં.
    સ્ટાર્ન્ડડ ડિડકેશન રૂ. 40,000થી વધારીને રૂ. 50,000 કરવામાં આવ્યું
    બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર મળતાં વ્યાજની છૂટ રૂ. 10 હજારથી વધારીને રૂ. 40,000 કરવામાં આવી.
    ભાડાની થતી આવકમાં 2.40 લાખ સુધી કોઈ ટીડીએસ નહીં. પહેલાં આ સીમા રૂ. 1.80 લાખ હતી.
    રૂ. બે કરોડ સુધીના કેપિટલ ગેન પર રોકાણની સીમા એક ઘરથી વધારીને બે ઘર કરી દેવામાં આવી છે. આ છૂટ જીવનમાં એક વાર મળે છે.
    અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં જો ઘર બુક કરાવી રહ્યાં છો તો તેના વ્યાજપર મળતી છૂટ 31 માર્ચ 2020 સુધી વધારવામાં આવી છે.
    બીજુ ઘર હોય તો તેના ભાડાંથી થતી આવકને ઈન્કમ ટેક્સમાં બે વર્ષ સુધી બતાવવાની જરૂર નથી.

Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera