➯ સમર્થ કાર્યક્રમ ગુજરાતના ધોરણ 1 થી 8 નાં
શિક્ષકો માટે શરુ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને લગતી તમામ જરૂરી સૂચનાઓ અને
ચર્ચાઓ આપને અહી આપવામાં આવશે.
➯ નમસ્તે શિક્ષક મિત્રો,
➯ https://www.facebook.com/groups/samarthprgna/
સમર્થ કાર્યક્રમ ગુજરાતના ધોરણ ૧ અને ૨ નાં
પ્રજ્ઞા શિક્ષકો માટે શરુ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ને લગતી તમામ જરૂરી સૂચનાઓ
અને ચર્ચાઓ આપને અહી ગ્રુપમાં આપવામાં આવશે આપ સૌને વિનંતી કે નિયમિત રીતે ગ્રુપની
પોસ્ટ જોતા રહેવું
➯ પ્રાથમિક શિક્ષકો માટે ઑનલાઇન સમર્થ તાલીમનુ રજીસ્ટ્રેશન - લોગીન

➯ website - http://www.inshodh.org/
૧) કાર્યક્રમ માટે સમર્થ ટીમ દ્વારા લોગીન માટે
કોઈ મેસેજ મળશે?
હા, આજ
સવારના ૧૦.૦૦ વાગ્યાથી ૧૦,૦૦૦ શિક્ષકોના
લોટમાં મેસેજ મોકલવાનું શરુ થશે. આ માહિતી વડે આપ લોગીન કરી શકો છો.
૨) મેસેજ ના મળ્યો હોય તો ટીચર કોડ કેવી રીતે
શોધવો?
આપણે મેસેજ ના મળ્યો હોય તો આપે આપના CRC,BRC, DPEO ઓફીસનો સંપર્ક કરીને ટીચર કોડ લઇ શકો છો.
૩) સમર્થ-I કાર્યક્રમ
માં ભાગ લીધો હોય તો સમર્થ-II માં ભાગ
લેવાનો?
હા, સમર્થ-I સેમ ૧ ની તાલીમ હતી સમર્થ-II સેમ ૨ માટેની તાલીમ છે.
૪) કાર્યક્રમમાં જોડાવું ફરજીયાત છે.
કાર્યક્રમમાં પસંદ કરેલ ધોરણ માં જે-તે વિષય
ભણાવતા શિક્ષકોએ કાર્યક્રમમાં જોડાવું ફરજીયાત છે.
૫) કાર્યક્રમ અંગે જરૂરી માહિતી તેમજ પ્રશ્નો
પુછવા માટે કોનો સંપર્ક કરવો?
સમર્થ-II ને
લગતી માહિતી અને પ્રશ્નો આપ ફક્ત ફેસબુક માધ્યમ દ્વારા જણાવી શકો છો.આ માટે બનાવેલ
ઓફીશીયલ ફેસબુક પેજમાં જોડાવા નીચે આપેલ લીંક ક્લિક કરો.
૬) આ તાલીમ ઓનલાઈન છે કે ઓફલાઈન?
આ સમગ્ર તાલીમ કાર્યક્રમ ઓનલાઈન છે. તાલીમ માટે
આપે ક્યાય પણ જવાની જરૂર નથી. આપ આ તાલીમ
મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર લઇ શકો છો.
➯ સમર્થ 2 ઓનલાઇન તાલીમ માટે ધોરણ 1 થી 8 ના
શિક્ષકોને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ સમજ આપતો video
➯ સમર્થ 2 ઓનલાઇન તાલીમ ધોરણ 1 થી 8 ના કયા
શિક્ષકોને લેવાની અને તે માટે સૌપ્રથમ શુ કરવું તેની સમજ આપતો video
➯ સમર્થ 2 માં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે teacher code કેવી રીતે મેળવવો ?

All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 


