Mega menu

"આ બ્લોગને વ્યવસ્થિત જોવા માટે આપણા કમ્પ્યુટર લેપટોપમાં "Bhuj Unicode,Bhavnagar Unicode" આ પ્રમાણેના ફોન્ટ હોવા જરૂરી છે જે આપને સોફ્ટવેર મેનુના સબ મેનુમાં કોમ્પ્યુટર ફોન્ટ મેનુ માંથી મળશે જે ઇન્સ્ટોલ કરી રિસ્ટાર્ટ કરી બ્લોગ સારી રીતે જોઇ શકશો" - "અમારી શાળાના આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે. . આ બ્લોગમા શિક્ષણને લગતી કોઈપણ માહિતી કે ઉપયોગી ફાઈલ શેર કરવા ઇચ્છતા હો તો અહીં આપેલ google ફોર્મ પર માહિતી અપલોડ કરી શકો છો ,Google Form Upload Data Click  Here , તો આ બ્લોગની અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે આભાર સહ..."

Slideshow

School Activity Eye:

1 / 6
શાળા પ્રવૃત્તિ દર્શક કેમેરા
2 / 6
પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન પત્રક વિતરણ સમારોહ
3 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , પ્રવાસ - પર્યટન , રમત - ગમત, વૃક્ષારોપણ , સાંસ્કૃત્તિક કાર્યક્રમ દર્શન
4 / 6
શાળા ઈત્તર પ્રવૃતિ , યોગ દિવસ , રક્ષાબંધન , વિજ્ઞાન મેળો , શિક્ષક દિન ઉજવણી દર્શન
5 / 6
શૈક્ષણિક પ્રવાસ ફોટો ગ્રાફ્સ -૨૦૨૦
6 / 6
સમર્થ - 2 પ્રોજેકટ કાર્ય પ્રવૃત્તિ દર્શન

   "જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મુરજાય જશે, માટે શિક્ષકે સતત પ્રયત્ન - પ્રવૃત્તિશીલ રહેવું જ પડશે. - બર્નાર્ડ  રૂસેલ"        "The Beauty Of the Work Depends Upon the Way, We meet it.-કાર્યની સુંદરતા તેના પર આધારિત છે કે આપણે તે કેવી રીતે કરીએ છીએ"       "Practice is The best way for Success"         "સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે બંનેમાં ફર્ક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમયે પરીક્ષા લઇને શીખવે છે"   

Current Updates

“વર્ષ દરમિયાન આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોને લગતી માહિતી અને શૈક્ષણિક બાબતોને લગતી વિગતો તેમજ સંદર્ભ સાહિત્ય સમયાંતરે અપડેટ કરવામાં આવશે. “
















અહીં શાળાનું દર મહિને આપવાનું થતું માસિક પત્રક અને ખાલી જગ્યા પત્રક એક જ એકસલ સોફ્ટવેરમાં મેળવવા માટે આપેલ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો





Sunday, June 02, 2019

શિક્ષણ વિભાગ અગત્યના સંપર્ક નંબર

➯ અહીં શિક્ષણ વિભાગની અગત્યની કચેરીના સંપર્ક નંબર મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે જે શિક્ષકો અને શાળા સંચાલકોને મદદરૂપ થઈ શકશે .



  શિક્ષણ વિભાગની અગત્યની કચેરીના સંપર્ક નંબર :

ક્રમ  વિભાગ / કચેરીનું નામ,  સરનામું  હોદ્દો ફોન /  ફેક્સ નંબર
1  શિક્ષણ વિભાગ બ્લોક નંબર 5 , 7/ 8મો માળ સરદાર ભવન નવા સચિવાલય  ગાંધીનગર અગ્ર સચિવશ્રી શિક્ષણ ૨૩૨૫૧૩૦૧ , ફે . ૨૩૨૫૧૩૦૫
 અગ્ર સચિવશ્રી( શિક્ષણ)ના રહસ્ય સચિવ ૨૩૨૫૧૩૦૩
અગ્ર સચિવશ્રી (પ્રાથમિક શિક્ષણ) ૨૩૨૫૧૩૦૬ , ૨૩૨૫૧૩૦૮
સંયુક્ત સચિવશ્રી (સેવા / તપાસ / મહેકમ) ૨૩૨૫૧૩૧૯
સંયુક્ત સચિવશ્રી (સેવા / તપાસ / મહેકમ) ના અંગત મદદનીશ ૨૩૨૫૪૭૬૦
2  ગુજરાત શૈક્ષણિક  સંશોધન અને તાલીમ પરિષદ વિદ્યાભવન સેક્ટર 12 ગાંધીનગર  નિયામકશ્રી ૨૩૨૫૬૮૦૮ , ફે . ૨૩૨૫૬૮૧૨
 અધિક નિયામકશ્રી ૨૩૨૫૬૮૧૧
 સચિવશ્રી ૨૩૨૫૬૮૦૯
 પ્રોજેક્ટ ઓફિસરશ્રી ૨૩૨૫૬૮૧૩
3  સાક્ષરતા અને નિરંતર શિક્ષણ નિયામકની કચેરી બ્લોક નંબર 12 ત્રીજો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર  નિયામકશ્રી ૨૩૨૫૪૦૨૫ , ફે . ૨૩૨૫૪૦૨૩ 
મદદનીશ નિયામકશ્રી ૨૩૨૫૪૦૨૧
4 ટેકનિકલ પરીક્ષા બોર્ડ બ્લોક નંબર 2 ત્રીજો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર અધ્યક્ષશ્રી ૨૩૨૫૩૫૪૬
 સચિવશ્રી ૨૩૨૫૩૫૪૮
પરીક્ષા નિયંત્રણ અધિકારીશ્રી -
5  પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી બ્લોક નંબર 12 / 1  ડોક્ટર જીવરાજ મહેતા ભવન,  ગાંધીનગર નિયામકશ્રી (પ્રાથમિક શિક્ષણ) ૨૩૨૫૩૯૮૦, ફે . ૨૩૨૫૩૯૭૬
 નાયબ શિક્ષણ નિયામકશ્રી ૨૩૨૫૩૯૭૩
 નાયબ શિક્ષણ નિયામકશ્રી ૨૩૨૫૩૯૭૨
6 ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી બ્લોક નંબર 12 , બીજો માળ,  ડોક્ટર જીવરાજ મહેતા ભવન,  ગાંધીનગર  કમિશનરશ્રી ૨૩૨૫૪૦૦૦ , ફે . ૨૩૨૫૨૨૪૦
 સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી (મહેકમ) ૨૩૨૫૩૯૯૧
 સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી (કોલેજ વહીવટ) ૨૩૨૫૩૯૯૨
7 કમિશનર મધ્યાહન ભોજન યોજનાની કચેરી ગાંધીનગર બ્લોક નંબર ૯ /  1 ડોક્ટર જીવરાજ મહેતા ભવન,  ગાંધીનગર  કમિશનરશ્રી ૨૩૨૫૩૪૫૦ / ૨૩૨૫૩૪૫૧
 સંયુક્ત કમિશનરશ્રી ૨૩૨૫૩૪૫૦ / ૨૩૨૫૩૪૫૧
8  સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી,  સર્વ શિક્ષા અભિયાન,  સેક્ટર 17 , ગાંધીનગર  સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ૨૩૨૪૩૧૩૩
એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ૨૩૨૩૨૪૧૩
સચિવશ્રી,  એસપીઓ,   એસ.એસ.એ ૨૩૨૩૮૪૦૪
9  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સેક્ટર 10-બી  જુના સચિવાલય પાસે,  ગાંધીનગર અધ્યક્ષશ્રી ૨૩૨૫૩૮૧૭
નાયબ અધ્યક્ષશ્રી ૨૩૨૫૩૮૩૧
સચિવશ્રી ૨૩૨૫૩૮૨૯
 પરીક્ષા સચિવશ્રી ૨૩૨૫૩૮૨૪ , ફે . ૨૩૨૫૩૮૨૭
10 કમિશનર,  શાળાઓની કચેરી,  ગુજરાત રાજ્ય ગાંધીનગર બ્લોક નંબર ૯ / ૧  ડોક્ટર જીવરાજ મહેતા ભવન,  ગાંધીનગર કમિશનરશ્રી ૨૩૨૫૩૪૫૩ , ૨૩૨૫૩૪૬૩
 સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી (માધ્યમિક) ૨૩૨૫૩૯૭૦ , ૨૩૨૫૩૯૬૯
 સંયુક્ત નિયામકશ્રી (હિસાબ) ૨૩૨૫૯૯૯૫ , ૨૩૨૫૪૦૧૨
11  ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન હેલ્મેટ સર્કલ નવરંગપુરા અમદાવાદ  નિયામકશ્રી / પ્રોડ્યુસર/  નાયબ નિયામકશ્રી ૨૭૯૧૩૩૮૮ , ૨૭૯૧૨૪૧૦
 મદદનીશ નિયામકશ્રી ફે. ૨૭૯૧૨૯૯૩ , ૨૭૯૧૨૯૨૩
 આસિસ્ટન્ટ એન્જિનિયરશ્રી ૨૭૯૧૩૩૮૮
 આસિસ્ટન્ટ એન્જિનિયરશ્રી ૨૭૯૧૩૯૨૫
12  ટેકનિકલ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી,  બ્લોક નંબર 2 બીજો માળ,  ડોક્ટર જીવરાજ મહેતા ભવન,  ગાંધીનગર  કમિશનરશ્રી
૨૩૨૫૩૫૪૬, ૨૩૨૫૧૩૮૩
૨૩૨૫૩૫૩૫ , ફે. ૨૩૨૫૩૫૩૯
સંયુક્ત નિયામકશ્રી ૨૩૨૫૭૯૧૨
સંયુક્ત નિયામકશ્રી ૨૩૨૫૩૫૩૮
સંયુક્ત નિયામકશ્રી ૨૩૨૫૩૫૪૧
13 રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર સેક્ટર 21,  જીમખાનાની બાજુમાં , ગાંધીનગર  અધ્યક્ષશ્રી ૨૩૨૪૮૪૬૧
સચિવશ્રી ૨૩૨૪૮૪૬૧ , ૨૩૨૪૮૪૬૨

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરીની યાદી :
ક્રમ  જિલ્લાનું નામ  કચેરી    સંપર્ક નંબર
1 અમદાવાદ શહેર ૦૭૯-૨૭૯૧૨૯૬૬
2  અમદાવાદ ગ્રામ્ય ૦૭૯-૨૭૯૧૦૫૭૧
3 અમરેલી ૦૨૭૯૨-૨૨૨૯૩૬
4  આણંદ ૦૨૬૯૨-૨૬૪૧૫૩/૨૬૦૦૧૦
5  બનાસકાંઠા ૦૨૭૪૨-૨૫૭૦૫૫
6  ભાવનગર ૦૨૭૮-૨૪૨૬૬૨૯
7  ભરૂચ ૦૨૬૪૨-૨૪૦૪૨૪
8 દાહોદ ૦૨૬૭૩-૨૩૯૧૦૦
9  ડાંગ ૦૨૬૩૧-૨૨૦૨૦૮
10 ગાંધીનગર ૦૭૯-૨૩૨૨૦૩૧૪
11 જામનગર ૦૨૮૮-૨૫૫૩૩૨૧
12  જુનાગઢ ૦૨૮૫-૨૬૩૦૧૫૧
13 ખેડા ૦૨૬૮-૨૫૫૦૧૮૩
14  કચ્છ ૦૨૮૩૨-૨૫૦૧૫૬
15  મહેસાણા ૦૨૭૬૨-૨૨૧૧૭૧
16  નર્મદા ૦૨૬૪૦-૨૨૨૬૦૩
17 નવસારી ૦૨૬૩૭-૨૩૨૫૭૨/૨૮૦૨૮૪
18 પંચમહાલ ૦૨૬૭૨-૨૪૨૨૪૦
19  પાટણ ૦૨૭૬૬-૨૩૦૦૨૫
20 પોરબંદર ૦૨૮૬-૨૨૫૧૩૫૦
21  રાજકોટ ૦૨૮૧-૨૨૨૩૪૫૩
22  સુરેન્દ્રનગર ૦૨૭૫૨-૨૮૪૧૭૦
23  સાબરકાંઠા ૦૨૭૭૨-૨૪૦૭૯૩
24 સુરત ૦૨૬૧-૨૫૯૫૯૦૩,૪ 
25  વડોદરા ૦૨૬૫-૨૪૬૧૭૦૩
26  વલસાડ ૦૨૬૩૨-૨૫૪૨૨૮
27  તાપી ૦૨૬૨૬-૨૨૧૬૨૪
28 દેવભૂમિ દ્વારકા ૦૨૮૩૩-૨૩૫૯૭૬
29  બોટાદ ૦૨૮૪૯-૨૫૩૪૭૬
30  મોરબી ૦૨૮૨૨-૨૨૨૮૭૫
31 ગીર સોમનાથ ૦૨૮૭૬-૨૨૧૦૯૫
32 છોટાઉદેપુર ૦૨૬૬૯-૨૩૨૧૩૭
33 અરવલ્લી ૦૨૭૭૪-૨૪૯૭૪૯
34  મહીસાગર ૦૨૬૭૪-૨૫૦૯૦૧


   જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી સંપર્ક નંબર :
ક્રમ  જિલ્લાનું નામ  કચેરી    સંપર્ક નંબર
1 અમદાવાદ ૨૫૫૦૭૧૨૬
2  વડોદરા ૦૨૬૫-૨૪૩૬૪૧૧
3 રાજકોટ ૦૨૮૧-૨૪૪૪૪૩૭
4 સુરત ૦૨૬૧-૨૪૨૫૭૫૧
5  ખેડા ૦૨૬૮-૨૫૩૨૧૨૫, ૨૫૫૭૪૫૨
6  આણંદ ૦૨૬૯૨-૨૫૮૧૦૫
7 પંચમહાલ ૦૨૬૭૨-૨૫૩૩૭૫-૭૬
8  દાહોદ ૦૨૬૭૩-૨૩૯૧૧૩
9  સાબરકાંઠા ૦૨૭૭૨-૨૪૦૬૯૪, ૨૪૦૮૭૨
10  જુનાગઢ ૦૨૮૫-૨૬૫૧૨૮૦
11  પોરબંદર ૦૨૮૬-૨૨૫૨૮૦૮
12 મહેસાણા ૦૨૭૬૨-૨૨૨૨૩૦/૨૨૨૩૨૦
13  પાટણ ૦૨૭૬૬-૨૩૪૨૩૯
14  ભાવનગર ૦૨૭૮-૨૫૨૩૫૮૨
15  જામનગર ૦૨૮૮-૨૬૭૬૫૩૨/૨૫૫૦૨૮૬
16  અમરેલી ૦૨૭૯૨-૨૨૨૧૦૯
17  કચ્છ ૦૨૮૩૨-૨૨૧૧૦૩
18  ભરૂચ ૦૨૬૪૨-૨૪૪૨૧૦
19  નર્મદા ૦૨૬૪૦-૨૨૨૦૮૪/૨૨૨૦૮૫
20  વલસાડ ૦૨૬૩૨-૨૫૩૨૧૦
21 નવસારી ૦૨૬૩૭-૨૫૮૪૬૭
22  બનાસકાંઠા ૦૨૭૪૨-૨૫૭૦૬૩
23 સુરેન્દ્રનગર ૦૨૭૫૨-૨૮૩૦૯૯/૨૮૨૯૭૩
24  ગાંધીનગર ૨૨૫૪૦/૫૬૯૫૫
25  ડાંગ ૦૨૬૩૧-૨૨૦૩૩૭
26  તાપી ૦૨૬૨૬-૨૨૨૧૪૨
27  મોરબી ૦૨૮૨૨-૨૨૦૦૫૮
28  દેવભૂમિ દ્વારકા ૦૨૮૩૩-૨૩૨૧૩૫
29 બોટાદ -
30 ગીર સોમનાથ -
31  છોટાઉદેપુર -
32  અરવલ્લી -
33  મહીસાગર -


 ડાયેટ પ્રાચાર્યશ્રીઓની યાદી - ડાયેટ કચેરીનો નંબર :
ક્રમ  ડાયેટ કચેરીનું નામ ડાયેટ   કચેરી   સંપર્ક નંબર
1 અમદાવાદ ગ્રામ્ય ૦૭૯-૨૫૩૫૭૫૪૧ / ૨૫૩૮૧૦૯૬
2  અમદાવાદ શહેર ૦૨૭૧૭-૨૯૫૯૯૮
3  અમરેલી ૦૨૭૯૨-૨૨૦૦૫૯
4 આણંદ -
5  બનાસકાંઠા પાલનપુર ૦૨૭૪૨-૨૫૨૩૯૭/૨૬૦૫૯૪
6  ભરૂચ ૦૨૬૪૨-૨૪૦૭૧૮
7 ભાવનગર ૦૨૭૮-૨૪૪૪૯૨૨
8  દાહોદ -
9 ડાંગ વધાઈ ૦૨૬૩૧-૨૪૬૨૧૪
10  ગાંધીનગર ૦૭૯-૨૩૨૩૬૮૮૫
11  જામનગર ૦૨૮૮-૨૭૩૦૧૭૭/૨૭૩૦૩૩૫
12 જુનાગઢ ૦૨૮૫-૨૬૫૩૬૬૫/૨૬૨૮૬૯૧
13  ખેડા ૦૨૬૯૧-૨૪૩૫૧૨/૨૪૩૭૨૧
14  કચ્છ ૦૨૮૩૨-૨૨૧૪૯૧/૨૩૧૨૧૦
15 મહેસાણા -
16  નર્મદા રાજપીપળા ૦૨૬૪૦-૨૨૦૨૦૩/૨૨૪૪૧૪
17  નવસારી ૦૨૬૩૭-૨૯૪૯૬૯
18  પંચમહાલ સતરામપુર ૦૨૬૭૫-૨૦૦૫૯/૨૨૨૬૨૦
19  પાટણ ૦૨૭૬૬-૨૩૦૯૬૧/૨૨૪૦૫૩
20  પોરબંદર ૦૨૮૬-૨૨૪૨૮૪૮
21 રાજકોટ ૦૨૮૧-૨૨૪૨૧૪૦
22  સાબરકાંઠા ઈડર ૦૨૭૭૮-૨૫૦૩૫૨/૨૫૫૫૨૫
23  સુરત ૦૨૬૧-૨૯૧૬૦૦૩
24 સુરેન્દ્રનગર ૦૨૭૫૨-૨૨૩૧૭૦
25  વડોદરા ૦૨૬૫-૨૪૬૪૩૯૭/ ૨૪૬૩૬૯૫
26 વલસાડ ૦૨૬૩૨-૨૨૬૦૦૧


➯ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ફોન નંબર :
શાખા /  વિભાગ  ટેલીફોન નંબર
કાર્યવાહક પ્રમુખ ૨૩૨૨૨૬૫૪
નિયામક ૨૩૨૨૨૫૩૬
 નિયામક ૨૩૨૫૬૭૨૪ , ૨૩૨૩૮૧૩૭
 નાયબ નિયામક (શૈક્ષણિક) ૨૩૨૨૨૬૮૫
નાયબ નિયામક (વ. વી. ) ૨૩૨૨૨૪૭૦
નાયબ નિયામક (ઉત્પાદન) ૨૩૨૨૨૫૩૯
C.A.  &  A. .O.  ૨૩૨૪૫૦૫૯
 હિસાબી શાખા ૨૩૨૨૨૪૫૬
 ઓડિટ શાખા ૨૩૨૪૯૩૪૨
વહીવટી શાખા ૨૩૨૩૫૨૬૨
શૈક્ષણિક શાખા ૨૩૨૩૦૭૪૫
શૈક્ષણિક શાખા ૨૩૨૨૨૭૩૮
ઉત્પાદન શાખા ૨૩૨૨૬૧૫૮
ગોડાઉન ૨૩૨૮૭૦૯૯
 ફેક્સ નંબર :(  ગોડાઉન ) (૦૭૯) ૨૩૨૮૭૧૬૫
સ્ટોર્સ મેનેજર ૨૩૨૮૭૧૬૫
ગાંધીનગર મુખ્ય કચેરી સેલ ડેપો ૯૯૦૯૯ ૮૭૬૦૩
 અસારવા સેલ ડેપો (અમદાવાદ)
૨૨૧૩૩૯૨૦/
૨૨૧૩૦૧૮૮/
૯૯૦૯૯  ૭૧૬૨૯
ફેક્સ નંબર (અસારવા, અમદાવાદ) (૦૭૯) ૨૨૧૩૩૯૨૦
ફેક્સ નંબર ઓફિસ (૦૭૯) ૨૩૨૩૭૫૯૨
ફેક્સ નંબર ઓફિસ (૦૭૯) ૨૩૨૨૨૪૭૦
 ઓનલાઇન ઇન્ડેન્ટ  હેલ્પલાઇન નંબર ૯૦૯૯૯  ૨૩૭૧૪



Press Note :-

આ બ્લોગ વાંચનાર તમામ વાચક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગમા શિક્ષણને લગતી રસપ્રદ અને ઉપયોગી માહિતી મુકવામાં આવશે કોઈપણનો કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવું,  શાળા શિક્ષણને લગતું અને શાળાકીય વહીવટી બાબતોને લગતું તેમજ શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થઈ શકે એવું રસપ્રદ સાહિત્ય અને શૈક્ષણિક ઉપયોગી વેબસાઇટ, તેમાં સંદર્ભ youtube વિડીયો તેમજ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે જરૂરી એવું અવનવું સાહિત્ય અન્ય કોઈ મહત્વની બાબતો મુકવામાં આવશે , 1 થી 8 ના વિષયોને લગતી માહિતી વધારે મુકવામાં આવશે

School Activity Eye Camera